વાવાઝોડું / વેરાવળના દરિયાકાંઠામાં ભારે મોજા સાથે બોટવાળા વિસ્તારો સુધી પાણી આવી ગયા

Divyabhaskar.com

Jun 12, 2019, 11:06 PM IST

વેરાવળ : વાયુ વાવાઝોડાની અસરથી વેરાવળ અને તેની આસપાસના દરિયાકાંઠામાં ભારે મોજા સાથે બોટવાળા વિસ્તારો સુધી પાણી આવી ગયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ માછીમારો જ્યાં બોટ મૂકે છે ત્યાં સુધી આજ દિન સુધી પાણી આવ્યું નથી. સોમનાથના દરિયામાં ભારે પણ સાથે મોજા ઉછડયા છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી