તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવકા પિતાએ 16 વર્ષની પુત્રી પર બે વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું, 4 માસનો ગર્ભ રહી ગયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુત્રીને મારી નાખવાની ધમકી આપતો હતો - Divya Bhaskar
પુત્રીને મારી નાખવાની ધમકી આપતો હતો
  • કોઇને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી પુત્રીને ધમકી આપતો

રાજકોટ: નવાગામ બસ સ્ટેન્ડ પાસે પંચાયત ઓફિસવાળી શેરીમાં નેપાળી પરિવાર ભાડાના મકાનમાં રહે છે. જેરામ બુજાવનભાઇ ચૌધરીએ પોતાની 16 વર્ષની સાવકી પુત્રી પર બે વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. વારંવાર દુષ્કર્મનો ભોગ બનેલી પુત્રીને 4 માસનો ગર્ભ રહી ગયો છે. આથી મામલો મહિલા પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. આરોપી જેરામ વિરૂદ્ધ પોલીસે IPC 376 (2)(એફ)(જે)(એન), 506 (2) અને પોક્સો કલમ 6 હેઠળ ગુનો નોંધાયો છે.      

કોઇને કહીશ તો મારી નાખવાની ધમકી
પુત્રીની માતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ વિરૂદ્ધ જ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેની આગલા ઘરની દીકરી સાથે પતિએ બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી ગર્ભ રાખી દીધાનું જણાવ્યું છે. 2 વર્ષથી અવારનવાર ઘરે જ પોતાની ગેરહાજરીમાં પતિ દીકરી પર દુષ્કર્મ આચરતો હતો. આ અંગે કોઇને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી પુત્રીને ધમકી આપતો હતો. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

વધુ વાંચો