તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોરણ 12ના સામાન્ય પ્રવાહના એસપીસીસીના પેપરમાં કાપલી સાથે વિદ્યાર્થી પકડાતા કોપીકેસ કરાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક ફાઈલ તસવીર માત્ર પ્રસ્તુતિકરણ માટે - Divya Bhaskar
પ્રતિકાત્મક ફાઈલ તસવીર માત્ર પ્રસ્તુતિકરણ માટે
 • કાપલી સાથે પકડાયેલા વિદ્યાર્થી પર કોપીકેસ
 • ખંડ નિરીક્ષક દ્વારા કોપી કેસ કરવામાં આવ્યો

રાજકોટઃ બોર્ડની પરીક્ષામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહના પેપર આપતો વિદ્યાર્થી કોપી કરતાં ઝડપાયો હતો. વિદ્યાર્થી કાપલી લઈને કોપી કરી રહ્યો હતો એ દરમિયાન ખંડ નિરીક્ષક દ્વારા કોપી કેસ કરવામાં આવ્યો હતો. વાણિજ્ય વ્યવહાર (એસપીસીસી)ના પેપર દરમિયાન કલ્યાણ હાઇસ્કૂલમાંથી વિદ્યાર્થી કોપી કરતાં ઝડપાયો હતો. ગુજરાતી માધ્યમની સામાન્ય પ્રવાહની પરીક્ષા આપતો વિદ્યાર્થી 12.35 કલાકે ચોરી કરતાં ઝડપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો