દુર્ઘટના / રાજકોટના 80 ફૂટ રોડ પર કારમાં આગ ભભૂકી, કોઇ જાનહાની નહીં

રાજકોટમાં કારમાં આગ લાગી.

Divyabhaskar.com

Feb 14, 2020, 10:53 PM IST

રાજકોટ: શહેરના 80 ફૂટ રોડ પર એક કારમાં અચાનક આગ લાગી હતી. જો કે સમયચુકતા વાપરી કારમાં સવાર લોકો નીચે ઉતરી ગયા હતાં. જેથી જાનહાની ટળી હતી. ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી