તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ આવેલા આર્મીના જવાનો ફરજ પર જવા રવાના

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સર્જિકલ સ્ટ્રાઈક બાદ રાજકોટથી જવાનોને ફરજ પર બોલાવી લેવાયા હતા. - Divya Bhaskar
સર્જિકલ સ્ટ્રાઈક બાદ રાજકોટથી જવાનોને ફરજ પર બોલાવી લેવાયા હતા.
 • ડિફેન્સ યૂથ ફિએસ્ટાની 3 લાખ લોકોએ લીધી મુલાકાત
 • BSFના હેડ અને છ જવાનો, IB સિક્યોરિટીના 10 ઉચ્ચ અધિકારી
 • એરફોર્સના ચાર સિનિયર પાઇલટ સવારે હથિયારો સાથે રવાના થયા
રાજકોટ: ભારતે પાકિસ્તાની સરહદ પીઓકેમાં હવાઇ હુમલો કર્યાના પગલે રાજકોટની જીનિયસ ગ્રૂપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા રેસકોર્સના મેદાનમાં યોજાયેલા ડિફેન્સ યૂથ ફિએસ્ટામાં આવેલા આર્મીના અધિકારીઓને પરત ફરજ પર હાજર થવા આદેશ કરાયો છે જેના પગલે બીએસએફના હેડ અને છ જવાનો, આઇબી સિક્યોરિટીના 10 જેટલા ઉચ્ચ અધિકારીઓ, એરફોર્સના 4 સિનિયર પાઇલટ સહિતના અધિકારીઓ મંગળવારે વહેલી સવારે ફરજ પર હાજર થઇ જશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો