તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જસદણ તાલુકાના કોઠી ગામના સરપંચ અને ઉપસરપંચ લલિત કગથરાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટઃ જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ઉમેદવારોના પક્ષ પલટો કરવાની ઘટનાઓ વધી રહી છે. આજે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કોઠી ગામના સરપંચ ગોવિંદભાઈ અને ઉપસરપંચ જેસિંગભાઈ ચાવડા ભાજપમાં જોડાયા છે. આ અંગે ગોવિંદભાઈએ કહ્યું કે ગામના વિકાસના કામો થતા ન હોવાથી ગામ લોકોની સહમતીથી કોંગ્રેસમાં જોડાયા છીએ. કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર લલિત કગથરાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા.
અન્ય સમાચારો પણ છે...