તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મઢડા ગામે વરરાજાએ ઘોડા પર બેસી બંદૂકમાંથી કર્યો ભડાકો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેશોદ: તાલુકાના મઢડા ગામે ગઢવી પરિવારના યુવાન દાદુ ઉર્ફે કુલદિપ લખુભાઇ નાગાજણભાઇ મોડનાં લગ્ન પ્રસંગે વરઘોડો નીકળ્યો હતો અને વરરાજા દાદુએ  હરખમાં આવી જઇ હાથમાં બંદુક લઇ હવામાં ફાયરીંગ કર્યુ હતું અને જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જિલ્લા પોલીસવડાએ ડિવાયએસપી ગઢવીને તપાસનાં આદેશ કરતાં પીએસઆઇ વાઢેરે તપાસ હાથ ધરી આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય  બની રહેશે કે તાજેતરમાં માળિયાહાટિનાના ખોરાસા અને અમરેલી જિલ્લામાં લગ્ન પ્રસંગે રીવોલ્વરમાંથી ફાયરીંગ થતાં એક વ્યક્તિનું મોત પણ નિપજ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો