તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢમાં મુચકુંદ ગુફાથી સંતોની નગર પ્રવેશ યાત્રા યોજાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નગરપ્રવેશયાત્રામાં સંતોની સાથે લોકો પણ જોડાયા હતા. - Divya Bhaskar
નગરપ્રવેશયાત્રામાં સંતોની સાથે લોકો પણ જોડાયા હતા.
  • શહીદોના માનમાં સંતોએ યાત્રાનો રૂટ ટૂંકાવ્યો
જૂનાગઢ: ગિરનાર શિવરાત્રી કુંભમેળાના પ્રારંભ પૂર્વે સંતોની નગર પ્રવેશ યાત્રા યોજાઇ હતી. જોકે પહેલા ભૂતનાથ મહાદેવ મંદિરથી યાત્રા યોજાવાની હતી પરંતુ પુલવામાં થયેલા આતંકી હુમલામાં જે જવાનો શહીદ થયા છે તેના માનમાં નગર પ્રવેશ યાત્રાનો રૂટ પણ ટૂંકાવી દેવાનું નક્કી કરાયું હતું. 26 ફેબ્રુઆરી સાંજના 6 વાગ્યેથી મુચકુંદ ગુફા પાસેથી સંતોની નગર પ્રવેશ યાત્રા યોજાઇ હતી. યાત્રાના રૂટમાં  ફર્યા બાદ ભવનાથ જૂના અખાડા ખાતે નગર પ્રવેશ યાત્રા સંપન્ન થઇ હતી. આજે ભવનાથ મંદિરે ધ્વજારોહણ સાથે મેળાનો વિધીવત પ્રારંભ થશે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો