તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માળિયા પાલિકાના પૂર્વ પ્રમુખ, ચીફ ઓફિસર સહિત 10ની ધરપકડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બે વર્ષ પહેલા 1.08 કરોડના કૌભાંડ બાદ એસીબીની કાર્યવાહી
અમરેલી: માળિયા તાલુકાના તત્કાલીન મામલતદાર અને હાલના જસદણના મામલતદાર પાસે 2015-16માં માળિયા પાલિકાના ચીફ ઓફિસરનો ચાર્જ હતો. આ દરમિયાન તેમણે તત્કાલીન પાલિકા પ્રમુખ અને અન્ય 8 શખ્સ સાથે મળી રસ્તાના ખોટા બિલ મૂકી રૂ.1.08.કરોડની ઉચાપત કરી હતી. આ પ્રકરણમાં મોરબીમાં એસીબીએ પાલિકાના તત્કાલીન ઇન્ચાર્જ ચીફ ઓફિસર, તત્કાલીન પાલિકા પ્રમુખ સહિત 10 લોકો સામે ઉચાપત અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...