તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉપલેટાના નરેશ સોલંકી કેલિફોર્નિયાના સેરીટોસ સીટીના મેયર બન્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નરેશ સોલંકી - Divya Bhaskar
નરેશ સોલંકી
ઉપલેટા: વધુ એક ગુજરાતીએ અમેરીકામાં ડંકો વગાડ્યો છે. અમેરિકામાં રહેતા અને મૂળ ઉપલેટાના વતની નરેશભાઇ સોલંકી અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સેરોટીસ સિટીના મેયર બન્યા છે. તેઓ મેયર બનતા ઉપલેટા, સૌરાષ્ટ્ર અને દેશનું નામ રોશન કર્યું છે. તેઓએ સમગ્ર વિશ્વમાં ગુજરાતી અને રાજકોટનું ગૌરવ વધાર્યું છે. 
અન્ય સમાચારો પણ છે...