આરોગ્ય / સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લુનો કહેર યથાવત, એક દિવસમાં બેના મોત

DivyaBhaskar.com

Mar 16, 2019, 12:02 PM IST
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • કુલ મૃત્યુઆંક 87 પર પહોંચ્યો 
     

રાજકોટ: સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લુનો કહેર યથાવત છે. શુક્રવારે એકના મોત બાદ આજે શનિવારે વધુ બેના મોત નીપજ્યા છે. જેમાં પોરબંદરના 68 વર્ષીય વૃદ્ધ અને વિસાવદર તાલુકાના વાવડી ગામની 40 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે. વધુ બેના મોતથી મૃત્યુઆંક 87 પર પહોંચ્યો છે.
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી