દરોડા / રાજકોટમાં IPLની મેચ પર સટ્ટો રમાડતા 2 શખ્સની ધરપકડ

TWO arrested-in-play-satta-betting-on-ipl-in-RAJKOT

  • 4 મોબાઈલ અને LED ટીવી સહિત રોકડ જપ્ત

Divyabhaskar.com

Apr 16, 2019, 12:44 PM IST
રાજકોટ:આઈપીએલની મેચ પર સટ્ટો રમાડતા 2 શખ્સની પોલીસે ધરપકડ કરી છે. બાતામીના આધારે પોલીસે રહેણાંક મકાનમાં દરોડા પાડ્યા હતા. જે દરમિયાન સટ્ટો રમાડતા 2 શખ્સ ઝડપાયા હતાં. જેથી પોલીસે બંને આરોપીની ધરપકડ કરી હતી. આ સાથે આરોપીઓ પાસેથી 4 મોબાઈલ LED ટીવી તેમજ રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ પોલીસે બંનેની પૂછપરછ હાથ ધરી છે.
X
TWO arrested-in-play-satta-betting-on-ipl-in-RAJKOT
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી