તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂથી ત્રણના મોત, મૃત્યુઆંક 56 થયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બે પુરૂષો અને એક મહિલાનું મોત
રાજકોટ: રાજકોટમાં સ્વાઇન ફ્લૂથી વધુ ત્રણના મોત થતા મૃત્યુઆંક 56 પર પહોંચ્યો છે. મૃતકમાં રાજકોટના 35 વર્ષીય પુરૂષ, જસદણના 55 વર્ષીય પુરૂષ અને ગિરસોમનાથની 57 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે.

1) 47 દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

હાલ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 47 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં જેતપુર, વીછીયાં, પડઘરી, કોટડાસાંગાણી, રાજકોટ, જામકંડોરણ, ગોંડલ, જૂનાગઢ, કચ્છ, જામનગર, પોરબંદર, અમરેલી, બોટાદ, સોમનાથ અને ગીર સહિતના ગામાનો લોકોનો સમાવેશ થાય છે. 2019માં સ્વાઈન ફ્લૂના કુલ 230 દર્દીઓ જાહેર થયા છે. જ્યારે 52 લોકોનાં સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો