તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરધારમાં યુવતીની ઉંમર 18 વર્ષથી નાની હોય મહિલા અભિયમે લગ્ન અટકાવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મહિલા અભિયમે બાળલગ્ન અટકાવ્યા
રાજકોટ: રાજકોટના સરધાર ગામે યુવતીની ઉંમર 18 વર્ષથી નાની હોવા છતાં લગ્ન થઇ રહ્યા હોવાની જાણ મહિલા અભિયમને થતા તપાસ કરી હતી. મહિલા અભિયમે બાળલગ્ન અટકાવી યુવતીનો કબ્જો લઇ રાજકોટના સમાજ સુરક્ષા વિભાગ સહિત પોલીસને જાણ કરવામાં આવી હતી. આથી પોલીસની ટીમ દોડી ગઇ હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.  

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો