તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

7 દિકરીઓએ માતાને કાંધ આપી અગ્નિસંસ્કાર કર્યા, દિકરીઓએ નિભાવી દિકરાની ફરજ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સાત દિકરીઓએ માતાના અગ્નિસંસ્કાર કર્યાં

રાજકોટ: 7 દિકરીઓની માતા મધુબેનનું ગઈકાલે અવસાન થતાં સાતેય દિકરીઓએ માતાને કાંધ આપી સ્મશાનમાં અગ્નિસંસ્કાર કર્યાં હતાં અને દિકરાની ફરજ નિભાવી હતી. શક્તિપાર્કમાં રહેતા 82 વર્ષિય મધુબેન પરમારનું ગઈકાલે કુદરતી મોત થયું હતું. પરિવારમાં દિકરો ન હોવાથી આજે સાતેય દિકરીઓએ માતાને કાંધ આપીને અગ્નિસંસ્કાર કર્યા હતાં.