અકસ્માત / રાજકોટમાં સ્કોર્પિયો ચાલકે સ્કૂટીને હડફેટે લેતા યુવાનનું મોત, મૃતક પાસેથી એરગન મળી

DivyaBhaskar.com

Jan 31, 2019, 09:27 PM IST
scorpio car and bike between accident so young man death in rajkot

 • સ્કૂટી ચાલક યુવાનના નેફામાં ભરાવેલી એરગન મળી

રાજકોટ: રાજકોટના સાધુ વાસવાણી રોડ પર સ્કોર્પિયો ચાલકે સ્કૂટી સવાર યુવાનને હડફેટે લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી સ્કોર્પિયો ચાલક ફરાર થઇ ગયો હતો. બનાવના પગલે પોલીસ દોડી આવી હતી અને ઇજાગ્રસ્ત યુવાનના નેફામાં એરગન ભરાવેલી હતી. પોલીસે એરગન કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
X
scorpio car and bike between accident so young man death in rajkot
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી