તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટની રેસ્ટોરન્ટમાં પાકિસ્તાન મુર્દાબાદ બોલવાથી 10 ટકા ડિસ્કાઉન્ટ મળે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાકિસ્તાન મુર્દાબાદ લખેલા પોસ્ટર સાથે ફોટો પડાવનારને પણ ડિસ્કાઉન્ટ  
રાજકોટ: જમ્મુ-કાશ્મિરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાનો રોષ દેશભરમાં જોવા મળી રહ્યો છે. ઠેક ઠેર તેનો વિરોધ અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. ત્યાર રાજકોટની ફર્સ્ટ લાઇક રેસ્ટોરન્ટમાં પાકિસ્તાન મુર્દાબાદ બોલે અથવા પાકિસ્તાન મુર્દાબાદ લખેલા પોસ્ટર સાથે ફોટો પાડી સોશિયલ મીડિયામાં વાઇરલ કરે તેને 10 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ અનોખો વિરોધ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. 

1) શું કહે છે રેસ્ટોરન્ટના માલિક

રેસ્ટોરન્ટના માલિક મૌલિક પંડ્યાએ જણાવ્યું હતું કે, આતંકી હુમલામાં આપણા 44 જવાનો શહીદ થયા છે. જેનો દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે. આવું કરવાથી લોકોના દિલમાં લાગેલી આગ ઠંડી નહીં પડે અને દેશ માટે પ્રેમ વધશે. તેમજ અમારી રેસ્ટોરન્ટમાં આવવાવાળાને પણ ફાયદો થશે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો