તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટમાં કોલેજમાં બંક મારી યુવક-યુવતીઓ કાફેમાં આવતા, પોલીસે દરોડા પાડ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાફે અને આઇસ્ક્રિમ પાર્લરમાં પોલીસે દરોડા પાડ્યા - Divya Bhaskar
કાફે અને આઇસ્ક્રિમ પાર્લરમાં પોલીસે દરોડા પાડ્યા
  • પોલીસે સીસીટીવી કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી  
રાજકોટ: રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આઇસ્ક્રિમ પાર્લર અને કાફેમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આઇસ્ક્રિમ પાર્લર અને કાફેમાં કેબીન બનાવી યુવક-યુવતીઓને બેસાડવામાં આવતા હતા. કોલેજમાંથી બંક મારી કોલેજ સમય દરમિયાન યુવક-યુવતીઓ અહીં આવતા હતા. પોલીસે રંગે હાથ પકડી પાડી આકરૂ વલણ દાખવી સબક શીખવાડી છોડી મુક્યા હતા.

1) સંચાલકની પૂછપરછ કરી કાર્યવાહી હાથ ધરી

રાજકોટના કાલાવડ રોડ પર કોઝી કાફે અને યુનિવર્સિટી રોડ પર સીટ એન્ડ બાઇટમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન મોટી સંખ્યામાં કોલેજીયન યુવક-યુવતીઓ જોવા મળ્યા હતા. પોલીસે પૂછપરછ કરી આકરૂ વલણ દાખવ્યું હતું. બાદમાં કાફે અને આઇસ્ક્રિમ પાર્લરમાં રાખેલા સીસીટીવી કબ્જે કરી સંચાલકની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી હતી.  

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો