તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટમાં સ્પામાં દરોડા પાડતા ગ્રાહકો નગ્ન હાલતમાં ઝડપાયા, યુવતીઓમાં નાસભાગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નગ્ન હાલતમા ગ્રાહકો ઝડપાયા - Divya Bhaskar
નગ્ન હાલતમા ગ્રાહકો ઝડપાયા
  • સ્પામાં કામ કરતી યુવતીઓને બહાર કાઢી 

રાજકોટ: રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરના વિવિધ સ્પામાં દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે બુદ્ધા ઇન્ટરનેશનલ સ્પા સેન્ટર અને હેવેન વેલનેસ સેન્ટર નામના સ્પામાં ગ્રાહકો નગ્ન હાલતમાં જોવા મળ્યા હતા. પોલીસે સ્પામાં દરોડા પાડ્યા ત્યારે સ્પામાં કામ કરતી યુવતીઓમાં નાસભાગ મચી ગઇ હતી. પોલીસે યુવતીઓને જવા દીધી હતી. પરંતુ મસાજ પાર્લરની આડમાં ગોરખ ધંધા થતા હોવાની પોલીસે શંકા વ્યક્ત કરી છે. પોલીસે ગ્રાહકોને ઝડપી પાડી સંચાલક વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો