તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ નજીક ભભુતીથી રોગ મટાડવાનું ધતીંગ કરતા શખ્સને વિજ્ઞાન જાથાએ ઝડપ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજ્ઞાન જાથાએ ધતીંગ કરતા શખ્સને ઝડપી પાડ્યો - Divya Bhaskar
વિજ્ઞાન જાથાએ ધતીંગ કરતા શખ્સને ઝડપી પાડ્યો
  • લીંબુનો ઉતાર કરી લોકોને ગુમરાહ કરતો  
રાજકોટ: રાજકોટ નજીક પરાપીપળીયામાં રહેતો અને રીક્ષા ચલાવતો નરેશ સોલંકી નામનો શખ્સ દર મંગળવારે દોરા-ધાગા કરી મામા સાહેબના નામે દુખ દર્દ મટાડવાનો દાવો કરી ધતીંગ કરતો હતો. આથી વિજ્ઞાન જાથાએ પોલીસને સાથે રાખી દરોડો પાડ્યો હતો અને તેને ઝડપી લીધો હતો. ભભુતીથી રોગ મટાડવાનું કહી લોકોને ગુમરાહ કરતો હતો. 

1) બટુક ભોજનની આડમાં ધતીંગ

નરેશ સોલંકીએ બટુક ભોજનની આડમાં ઘણી પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. જેમાં લીંબુનો ઉતાર કરવો, હાથમાં જાદુઇ વસ્તુ કાઢવી જેવી પ્રવૃત્તિઓ કરી લોકોને ગુમરાહ કરતો હતો. વિજ્ઞાન જાથાએ તેમની પાસે ખાત્રી કરાવી હતી કે આજથી તે બધા ધતીંગ બંધ કરશે અને નરેશે ખાત્રી પણ આપી હતી. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો