તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાફિકમાં અડચણરૂપ બનતા મોરબી LCBના પીઆઇએ તરૂણને માર માર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તરૂણ હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ - Divya Bhaskar
તરૂણ હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
  • રસ્તા પરથી ગાડી લેવાનું કહી પીઆઇએ માર માર્યો

રાજકોટ: મોરબી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વિશ્વરાજસિંહ જાડેજાએ ટ્રાફિકમાં અડચણરૂપ થતા 16 વર્ષના તરૂણને માર માર્યાનો આક્ષેપ કર્યો છે. તરૂણને રસ્તા પરથી ગાડી સાઇડમાં લેવાને લઇને લાઠીથી માર માર્યાનું જાણવા મળ્યું છે. પીઆઇએ માર મારતા તરૂણને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. આ અંગે પીઆઇએ જણાવ્યું હતું કે, રાજકોટથી અમદાવાદ તરફ કોઇ કામ માટે જતો હતો ત્યારે ટ્રાફિકમાં અડચણરૂપ આ છોકરાને માર્યો હતો.  
 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો