તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબીમાં માયાભાઇ અને કિર્તીદાનના ડાયરામાં 25 લાખ ઉડ્યા, શહીદોના પરિવારને અપાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલાકારો પર પૈસાનો વરસાદ કરાયો - Divya Bhaskar
કલાકારો પર પૈસાનો વરસાદ કરાયો
  • શહીદોના પરિવારને હાથોહાથ રકમ અપાશે

મોરબી: પુલવામામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારને મદદ કરવાના હેતુથી પાટીદાર નવરાત્રી ગ્રુપ અને મોરબી જિલ્લા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે માયાભાઇ આહિર અને કિર્તીદાન ગઢવીના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બંને કલાકારોએ ભજનોની રમઝટ બોલાવતા લોકો તેના પર વરસી પડ્યા હતા અને 25 લાખ જેવી ઘોરરૂપી રૂપિયા એકત્રિત થયા હતા. આ રકમ અને અગાઉ અકત્રિત કરાયેલી રકમ મળી 51 લાખની રોકડ જે તે રાજ્યના નક્કી કરવામાં આવે તે સ્થળે જઇને શહીદોના પરિવારે હાથોહાથ અપાશે. 

 

(કિશન પરમાર, મોરબી)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો