તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોંડલમાં સ્વાઇન ફ્લૂથી બચવા વરરાજા માસ્ક પહેરેલી જાન લઈ પહોંચ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સુરક્ષાને ધ્યાને લઇ સર્વે મહેમાનોને માસ્ક પહેરાવવામાં આવ્યા 
ગોંડલ: વર્તમાન સમયે શરદી, ઉધરસ અને તાવની સાથે સ્વાઈન ફલૂની દહેશત વધી હોય ગોંડલના વરરાજા દ્વારા સર્વે મહેમાનોની સુરક્ષાને ધ્યાને લઇ સર્વેને માસ્ક પહેરાવી જાન જોડવામાં આવી હતી. આ ડ્રેસઅપ લગ્નના ફેરા ફરતી વખતે પણ યથાવત રાખવામાં આવ્યો હતો. 

1) લગ્ન આકર્ષણનું કેન્દ્ર બન્યા

ગોંડલના ગુંદાળા રોડ ઉપર રામેશ્વર પાર્કમાં રહેતા પ્રવિણભાઇ કમાણીના પુત્ર મિલનના લગ્ન જેતલસર મગનભાઇ ઠુંમરની પુત્રી પૂજા સાથે નિર્ધારિત થવા પામ્યા હતા. જાનૈયા અને માંડવીયાઓએ સર્વે મહેમાનોની સુરક્ષાને ધ્યાને લઇ સર્વેને માસ્ક પહેરાવવામાં આવ્યા હતા. આ રીતના લગ્ન આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યા હતા. 

 

(હિમાંશુ પુરોહિત, ગોંડલ)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો