તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટમાં કાર ચાલકે રસ્તા પર રમતા અઢી વર્ષના બાળકને ફંગોળતા મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઇ ગયો
રાજકોટ: રાજકોટમાં 80 ફૂટ રોડ પર અજાણ્યા કાર ચાલકે રસ્તા પર રમતા અઢી વર્ષના રાહુલ નામના બાળકને ફંગોળતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી અને કારચાલકની શોધખોળ હાથ ધરી છે. 

અન્ય સમાચારો પણ છે...