તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ પુત્રના લગ્નમાં મન મૂકીને ગરબા લીધા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુંવરજીભાઈ બાવળીયા - Divya Bhaskar
કુંવરજીભાઈ બાવળીયા
  • પ્રથમ વખત જ કુંવરજીભાઈ બાવળીયા ગરબા રમતા જોવા મળ્યાં
રાજકોટ:રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના પુત્ર ડૉ. મનીષ બાવળીયાના લગ્ન પ્રસંગે યોજાયેલા રાસ ગરબામાં કુંવરજીભાઈએ મન મુકીને ગરબા લીધા હતા. જે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પુત્ર મનીષના લગ્નમાં કુંવરજી બાવળીયા તેમના પત્ની પારૂલબેન સાથે રાસ રમતા જોવા મળ્યા હતાં. કુંવરજીભાઈ બાવળીયાનું જીવન સાદગીભર્યું છે. ત્યારે પ્રથમ વખત જ પુત્રના લગ્નમાં રાસ ગરબા રમતા જોવા મળ્યા હતા. કુંવરજી બાવળીયાએ પોતાની શૈક્ષણિક સંકુલની બાળાઓને પણ પુત્રના લગ્નમાં આમંત્રીત કરી હતી અને તેમની સાથે ગરબા પણ રમ્યા હતા. આ બાળાઓ સાથે વરરાજાએ પણ મન મુકીને ગરબા લીધા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો