મોરબી જિલ્લામાં 34 પ્રસૂતા મહિલાઓને નજીકનાં પીએચસી ખસેડાઇ

34 pregnant women shifted to nearby PHC in Morbi district

Divyabhaskar.com

Jun 12, 2019, 07:39 PM IST

રાજકોટ: વાવાઝોડાની આગાહીને પગલે આગામી એક સપ્તાહ દરમિયાન જે પ્રસૂતા મહિલાઓની પ્રસૂતિની તારીખ આવતી હોય તેવીમોરબી જિલ્લાની 34 મહિલાઓની ઓળખ કરી તેમને નજીકના સીવિલ,પીએચસી સેન્ટરમાં ખસેડાવામાં આવી રહી છે. જેમાં સૌથી વધુ માળિયા તાલુકાની 27 મહિલા,મોરબીની 1 અને હળવદમાં 6 મહિલાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 108ની ટીમને પણ આ મહિલાઓનાં નામ,કોન્ટેક્ટ નમ્બર અને સરનામાનું લિસ્ટ આપી દેવાયું છે.જેથી જરૂર પડ્યે તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડી શકાય.

X
34 pregnant women shifted to nearby PHC in Morbi district
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી