તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટની સમરસ હોસ્ટેલમાં જમવાનું સારું ન મળતા 150 વિદ્યાર્થીઓ ધરણાં પર બેઠાં, અનેકવાર કરી છે રજૂઆત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
150 જેટલાં વિદ્યાર્થીઓ ધરણાં પર બેઠાં - Divya Bhaskar
150 જેટલાં વિદ્યાર્થીઓ ધરણાં પર બેઠાં

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલી સમરસ હોસ્ટેલમાં વિધાર્થીઓમાં ભારે વિરોધ નોંધાવ્યો છે. જેમાં 150 વિદ્યાર્થીઓ ધરણામાં બેઠા છે. જમવાનું સારું ન આપવામાં આવતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા અનેકવાર વિદ્યાર્થીઓએ અધિકારીઓને રજૂઆત કરી છે તે છતાં અધિકારીઓ આંખ આડા કાન કરતા હોવાથી વિદ્યાર્થીઓમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે.