• શહીદ જવાનો માટે ગુરુકુળ રાજકોટ દ્વારા પ્રાર્થનાસભા

  DivyaBhaskar News Network | Feb 17,2019, 03:16 AM IST

  રાજકોટ : આતંકી હુમલામાં શહીદ જવાનોને શ્રધ્ધાંજલરૂપે રાજકોટ ગુરુકૂળ દ્વારા શનિવારે પ્રાર્થનાસભા યોજાઇ હતી. મૃત્યુ પામેલ સૈનિકોના આત્માની શાંતિ માટે સમૂહમાં ધૂન યોજાઇ હતી. સાથે જ રેલી કાઢી જવાનો માટે ફંડ એકઠું કરાયું હતું. જેમાં શાસ્ત્રી હરિપ્રિયદાસજી, બાલુભગત સહિતના સંતોએ ...

 • સરસ્વતી વિદ્યામંદિરમાં જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ

  DivyaBhaskar News Network | Feb 17,2019, 03:16 AM IST

  રાજકોટ : સરસ્વતી વિદ્યામંદિર મારૂતિનગર, રણછોડનગર અને નવા થોરાળા સંકુલોનાં વિદ્યાર્થીઓ, સદસ્યો સહિત ટ્રસ્ટીશ્રીઓએ શહીદ થયેલા જવાનોને મૌન અને પ્રાર્થના દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે આંતકી હુમલાને કડક શબ્દોમાં વખોડી કહ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિમાં દેશનાં પ્રત્યેક નાગરિકે ...

 • શહેર કોંગ્રેસ દ્વારા શ્રધ્ધાંજલિ, કેન્ડલ માર્ચ યોજાઇ

  DivyaBhaskar News Network | Feb 17,2019, 03:16 AM IST

  રાજકોટ : રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા તા. 15મીના સાંજે બહુમાળી ભવન ખાતે સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યુ પાસે શહીદ જવાનો શ્રધ્ધાંજલિ આપી હતી. સાથે જ સરદાર પટેલના સ્ટેચ્યુથી રાજીવ ગાંધીના સ્ટેચ્યુ સુધી કેન્ડલ માર્ચ યોજી હતી. જેમાં શહેર કોંગ્રેસના અશોકભાઇ ડાંગર, ...

 • યુનિવર્સલ પીસ સેન્ટર દ્વારા યોગશિબિર

  DivyaBhaskar News Network | Feb 17,2019, 03:15 AM IST

  રાજકોટ : યુનિવર્સલ પીસ સેન્ટર (પ.બંગાળ)ના સનયોગી ઉમાશંકરજી દ્વારા રાજકોટ ખાતે તા. 15 થી 17 ફેબ્રુઆરી દરમિયાન ત્રણ દિવસની સનયોગા શિબિરનું આયોજન કરાયું છે. શિબિરમાં 70 થી વધુ લોકોએ ભાગ લીધો છે. રવિવારે સમાપન થશે. શિબિરમાં દીપા પદ્મનાભન, જલ્પા માલવી, ...

 • લોહાણા વેવિશાળ કેન્દ્રનો આજથી પ્રારંભ

  DivyaBhaskar News Network | Feb 17,2019, 03:15 AM IST

  રાજકોટ : બજરંગ ગ્રૂપ દ્વારા લોહાણા વેવિશાળ કેન્દ્રનો 17 ફેબ્રુઆરીથી પ્રારંભ કરાશેે. દર રવિવારે સાંજે 4 થી 8 બાયોડેટાની આપલે કરાશે. જેમાં પાસપોર્ટ ફોટો, જન્મ તારીખ, સમય, સ્થળ, લગ્ન મેળાપકનો ઉલ્લેખ યુવક-યુવતીઓએ કરવાનો રહેશે. વેવિશાળ કેન્દ્ર, મહાવીર, પંચમુખી હનુમાનજી પાસે, ...

 • ઇવનિંગ પોસ્ટ પાર્કના સભ્યો માટે સંગીત સંધ્યા

  DivyaBhaskar News Network | Feb 17,2019, 03:15 AM IST

  રાજકોટ : સરગમ ક્લબ દ્વારા તા. 17મીને રવિવારે ઇવનિંગ પોસ્ટ પાર્કના સભ્યો માટે સંગીત સંધ્યા અંતર્ગત જૂના ફિલ્મી ગીતોનું આયોજન કરાયું છે. કાર્યક્રમ ઇવનિંગ પોસ્ટ પાર્ક, ચૌધરી હાઇસ્કૂલ પાસે સાંજે 5.30 કલાકે યોજાશે. કાર્યક્રમને સફળ બનાવવા રાજેન્દ્રસિંહ જાડેજા જહેમત ઉઠાવી ...

 • આતંકી હુમલામાં શહીદ જવાનોને શહેરની સરકારી અને સામાજિક સંસ્થાઓ, શાળાઓએ પાઠવી શ્રધ્ધાંજલિ

  DivyaBhaskar News Network | Feb 17,2019, 03:15 AM IST

  જમ્મુ કાશ્મીરના પુલવામામાં જવાનો પરના ઘાતકી હુમલાને સમગ્ર દેશ વખોડી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર ગુજરાતમાં સૈનિકોની શહીદને શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. રાજકોટમાં વિવિધ સામાજિક સંસ્થાઓ, શાળાઓએ આ હુમલાને વખોડી કાઢી વીર જવાનોને આત્મશાંતિ અર્થે શ્રધ્ધાંજલિ પાઠવતા કાર્યક્રમો યોજાયા હતા. ...

 • અપહરણ, હત્યા કેસમાં મદદ કરનાર બે આરોપીના જામીન રદ

  DivyaBhaskar News Network | Feb 17,2019, 03:15 AM IST

  રાજકોટ| યુવાનનું અપહરણ, હત્યા કેસમાં મદદગારી કરવાના ગુનામાં પકડાયેલા પારસ સંગ્રામ મુલાડિયા અને વિમલ ઉર્ફે પિન્ટો ઉર્ફે લંગડો હરેશ ઉકેડિયાએ જામીન પર છૂટવા કરેલી અરજીને અદાલતે નામંજૂર કરી છે. કેસની વિગત મુજબ, રેલનગર, ક્રિષ્નાપાર્ક-1માં રહેતા વિશાલ રાજેશભાઇ ટેકવાણી નામના યુવાનને ...

 • ઠંડી ઘટી, સ્વાઈન ફ્લૂ વકર્યો: વધુ ત્રણનાં મોત

  DivyaBhaskar News Network | Feb 17,2019, 03:15 AM IST

  ઠંડીનો પારો ઘટી રહ્યો છે, પણ સ્વાઈન ફ્લૂનો કહેર યથાવત્ રહ્યો છે. શનિવારે વધુ 3 દર્દીનાં મોત નીપજ્યા હતા. આ બન્ને દર્દી રાજકોટ જિલ્લાના માળિયા હાટીના, કલ્યાણપુર અને જેતપુર તાલુકામાં રહેતા હતા. આ બન્નેએ મોડી રાત્રે દમ તોડ્યો હતો. ખેરડી ...

 • પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પકડાયેલ ખેડૂત દેહા મનજીભાઈ સાસકીયા પોતે

  DivyaBhaskar News Network | Feb 17,2019, 03:15 AM IST

  પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પકડાયેલ ખેડૂત દેહા મનજીભાઈ સાસકીયા પોતે પણ અફીણનો બંધાણી હોવાથી પોતાના અને વેચાણ માટે પોતાની વાડીમાં સૂકાયેલ કપાસની સાઠી વચ્ચે 150થી200 વાર જગ્યામાં અફીણનું વાવેતર કર્યું હતું. આરોપી છેલ્લા 2 વર્ષથી પોતાની વાડી(ખેતર)માં અફીણના છોડવાનું વાવતેર ...

 • ડિપ્રેશનના કારણે રાજકોટ આવેલી મહિલાનું પરિવાર સાથે મિલન

  DivyaBhaskar News Network | Feb 17,2019, 03:15 AM IST

  ડિપ્રેશનના શિકારનો ભોગ બનેલી હરિયાણાની મહિલા ભૂલથી રાજકોટ આવી ગઇ હતી. પરિવારજનોએ તો આશા પણ છોડી દીધી હતી, પરંતુ એક વર્ષ બાદ મહિલાનું પરિવાર સાથે મિલન થયું હતું. હરિયાણાના રેવાડી જિલ્લાના કોચલી ગામે રહેતા સવિતાબેનને લગ્ન બાદ સાસરિયાઓ શારીરિક ...

 • પુલવામામાં આતંકી હુમલાની ઘટનાના બીજા દિવસે પણ રાજકોટમાં શહીદોને શ્રધ્ધાંજલિના

  DivyaBhaskar News Network | Feb 17,2019, 03:11 AM IST

  પુલવામામાં આતંકી હુમલાની ઘટનાના બીજા દિવસે પણ રાજકોટમાં શહીદોને શ્રધ્ધાંજલિના કાર્યક્રમો યોજાયા હતા. સોનીબજાર અને ગુંદાવાડી સહિતના વેપારી વિસ્તારે બંધ પાળ્યો હતો. મનપામાં સીઆરપીએફના જવાનોએ પણ શ્રધ્ધાંજલિ પાઠવી હતી. જિલ્લાના આરોગ્ય કર્મચારીએ હડતાળ મુલતવી રાખવાનું એલાન કર્યું હતું. આ રવિવારે ...

 • પ્રેમીએ રૂ.50 હજાર માગતા પ્રેમિકાનો આપઘાતનો પ્રયાસ

  DivyaBhaskar News Network | Feb 17,2019, 03:11 AM IST

  શહેરના જંગલેશ્વર વિસ્તારની મહેશ્વરી સોસાયટીમાં રહેતી પરિણીતાએ તેના પ્રેમીએ બ્લેકમેઇલિંગ કરતાં કંટાળીને ઝેરી ટીકડાં ખાઇ આપઘાતની કોશિશ કરી હતી. હોસ્પિટલના બિછાને પડેલી પરિણીતાએ આક્ષેપ કર્યો હતો કે, ફોટા વાઇરલ કરી દેવાની ધમકી આપી પ્રેમીએ અગાઉ પણ મોટી રકમ પડાવી હતી. ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી