• વેપારીઓને GST કમિશનરે કહ્યું કે, મારે જે આપવું હશે તે જ આપીશ

  DivyaBhaskar News Network | Oct 12,2018, 03:50 AM IST

  જીએસટી લાગુ થયાના દોઢ વર્ષ બાદ રાજ્યના જીએસટી કમિશનર પી.ડી.વાઘેલા પ્રથમ વખત રાજકોટમાં વેપારીઓને રૂબરૂ મળ્યા હતા. ગ્રેટર ચેમ્બર, સીએ ઈન્સ્ટિટ્યૂટ અને રાજકોટ જીએસટી બાર એસો.દ્વારા જીએસટી અંગે ગુરુવારે અેક માર્ગદર્શક સેમિનાર યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં વેપારી, સીએ હાજર રહ્યા ...

 • બિસમાર રસ્તાના મુદ્દે મનપાના વિપક્ષી નેતાની ઊબડખાબડ રજૂઆત

  DivyaBhaskar News Network | Oct 12,2018, 03:50 AM IST

  ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર| રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાની હદમાં રહેલા વિસ્તારમાં રોડ રસ્તા ખરાબ હોય તો તેની જવાબદારી મહાનગરપાલિકાની બને છે તેવી જ રીતે ગ્રામ્ય વિસ્તારમાં રોડ બિસમાર હોય તો જિલ્લા પંચાયતની જવાબદારી હોય છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષી નેતાએ વધુ એક ...

 • કોર્પોરેશનની ભરતીમાં ક્યારેય પણ સર્ટિફિકેટનું વેરિફિકેશન કરાયું નથી: આસિસ્ટન્ટ કમિશનર

  DivyaBhaskar News Network | Oct 12,2018, 03:42 AM IST

  ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર| રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપનાથી લઇ આજ સુધી જેટલી ભરતી કરવામાં આવી તે તમામ ભરતીમાં પસંદ થયેલા ઉમેદવારે જે શૈક્ષણિક સર્ટિ. રજૂ કર્યા તેનું વેરિફિકેશન કરાયું નથી. આ અંગે મહાનગરપાલિકાના આસી. કમિશનર જસ્મીન રાઠોડનો સંપર્ક કરતા તેમણે કહ્યું ...

 • રોઝરી સ્કૂલનાં જેનિસ, પરમ, જિયાંશીની એથ્લેટિકમાં સિદ્ધિ

  DivyaBhaskar News Network | Oct 12,2018, 03:42 AM IST

  રાજકોટ | ખેલ મહાકુંભ અંતર્ગત એથ્લેટિક્સની ડિસ્કસ થ્રો ઇવેન્ટમાં રોઝરી સ્કૂલના અન્ડર-14 પ્રજાપતિ જેનિસે પ્રથમ અને દેસાઇ પરમે બીજુ સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત ઝાલાવડિયા જિયાંશીએ 30મી. દોડમાં બીજુ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં ત્રીજુ સ્થાન મેળવી શાળાનું નામ રોશન કર્યું ...

 • ઓપનમાં ગ્રૂપ ઓફ ક્રિષ્ના બન્યું ચેમ્પિયન

  DivyaBhaskar News Network | Oct 12,2018, 03:42 AM IST

  રાજકોટ | સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ડોર સ્ટેડિયમમાં મહાનગરપાલિકા કક્ષાની ભાઇઓની ઓપન તેમજ અન્ડર-17 ગ્રૂપની કબડ્ડી સ્પર્ધા યોજાઇ હતી. ઓપન વયજૂથમાં પ્રથમ સ્થાને ગ્રૂપ ઓફ ક્રિષ્ના, બીજા સ્થાને એક્યુરેટ ટીમ અને ત્રીજા સ્થાને લાભુભાઇ એન્જિનિયરિંગ કોલેજ રહી છે, જ્યારે અન્ડર 17 વય ...

 • 11 વર્ષની રૂચિતાએ 100મી. ફ્રી સ્ટાઇલમાં બીજો ક્રમ મેળવ્યો

  DivyaBhaskar News Network | Oct 12,2018, 03:41 AM IST

  રાજકોટ | સરસ્વતી શિશુ વિદ્યામંદિરમાં અભ્યાસ કરતી રૂચિતા ગોસ્વામીએ અન્ડર-11માં સ્વિમિંગની 100મી. ફ્રી સ્ટાઇલ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં રૂચિતાએ 1:23:84ના સમયમાં પૂરું કરી બીજુ સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. રૂચિતા રેસકોર્સ સ્વિમિંગ પૂલમાં તાલીમ મેળવી રહી છે.

 • આંખના મોતિયાનો નિ:શુલ્ક કેમ્પ યોજાશે

  DivyaBhaskar News Network | Oct 12,2018, 03:41 AM IST

  રાજકોટ : સંતોષ કૃપા રાજકોટના સહયોગથી દશાશ્રીમાળી હોસ્પિટલ આંખ વિભાગ દ્વારા નિ:શુલ્ક નેત્રમણી મુકવા કેમ્પનું આયોજન કરાયું છે. જરૂરિયાતમંદ દર્દીઓએ તા. 12મીને શુક્રવાર સુધીમાં સવારે 10 થી 12 અને સાંજે 5 થી 7 દરમિયાન દશાશ્રીમાળી હોસ્પિટલ, આંખ વિભાગ, કોઠારિયા નાકા ...

 • શ્રી સત્ય સાંઇ હાર્ટ હોસ્પિટલનો શુભારંભ

  DivyaBhaskar News Network | Oct 12,2018, 03:41 AM IST

  રાજકોટ : હ્દય રોગ માટે નિદાન કરતી જરૂરિયાતમંદ અને ગરીબ દર્દીઓને સંપૂર્ણ વિનામૂલ્યે જીવન બક્ષવાનું સેવાકાર્ય કરતી શ્રી સત્ય સાંઇ હાર્ટ હોસ્પિટલ કાસિન્દ્રાનો શુભ આરંભ તા. 14મીને રવિવારના રોજ સાંજે 4 વાગ્યે સત્ય સાંઇ હાર્ટ હોસ્પિટલ, વિશ્વકર્મા મંદિરની સામે, કાસિન્દ્રા, ...

 • વરિયાવંશ પ્રજાપતિ ટ્રસ્ટની સામાન્ય સભા

  DivyaBhaskar News Network | Oct 12,2018, 03:41 AM IST

  રાજકોટ : વરિયાવંશ પ્રજાપતિ કલ્યાણ ટ્રસ્ટની રાજકોટની ઓફિસનું ઉદ્ઘાટન તેમજ વાર્ષિક સામાન્ય સભા તા. 14મીને રવિવારે સાંજે 4 કલાકે સુકૃત કોમ્પ્લેક્સ, ગુરુપ્રસાદ ચોક પાસે, દોશી હોસ્પિટલ રોડ રાજકોટ ખાતે યોજાશે. આ કાર્યક્રમ દરમિયાન અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સર્વ ...

 • ભગવદ્દ ગીતા, પંચદશી વિશે પ્રવચન

  DivyaBhaskar News Network | Oct 12,2018, 03:41 AM IST

  રાજકોટ : મનન આશ્રમ ભરૂચના સ્વામિની મેઘાનંદ સરસ્વતી શ્રીમદ્દ ભગવદ્દ ગીતા તથા પંચદશી વિશે તા. 16થી 18મી ઓક્ટોબર સુધી સવારે 7 થી 8 સુધી અને સાંજે 6 થી 7 સુધી યુનિયન હાઉસિંગ સોસાયટી, શેરી નં. 2, દુર્ગેશ્વર મહાદેવ મંદિર પાસે, ...

 • આયુષ મંત્રાલય દ્વારા યોગ સર્ટિ.નો ફ્રી સેમિનાર

  DivyaBhaskar News Network | Oct 12,2018, 03:41 AM IST

  રાજકોટ : આયુષ મંત્રાલય દ્વારા યોગના ટ્રેઇનરોને સર્ટિફાઇડ કરવા માટે વોલન્ટરી સર્ટિફિકેશન ઓફ યોગ પ્રોફેશનલ્સનો પ્રારંભ કરાયો છે. જે અંતર્ગત આ અંગેની નિ:શુલ્ક માહિતી આપવા ફ્રી સેમિનાર તા. 13મીને શનિવારે મુહિતા યોગ, વૃંદાવન સોસાયટી, બ્લોક નં. 18, શેરી નં. 1 ...

 • સરસ્વતી વિદ્યામંદિર સંકુલમાં નવરાત્રીની ઉજવણી

  DivyaBhaskar News Network | Oct 12,2018, 03:41 AM IST

  રાજકોટ : સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર મારુતિનગર, રણછોડનગર, નવા થોરાળાનાં સંકુલ દ્વારા નવરાત્રીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. વિદ્યાર્થીઓએ પરંપરાગત પહેરવેશમાં રાસ-ગરબાનાં નૃત્ય રજૂ કર્યા હતા. ચેરમેન અપૂર્વભાઈ મણીઆર, મેનેજિંગ ટ્રસ્ટી બળવંતભાઈ જાની, ટ્રસ્ટીશ્રીઓ પલ્લવીબેન દોશી, રમેશભાઈ ઠાકર, કેતનભાઈ ઠક્કર, સહિતનાને નવરાત્રીની ...

 • યુનિ. રોડ પર રહેતા યુવાનને સ્વાઈન ફ્લૂ, કુલ આંક 98 થયો

  DivyaBhaskar News Network | Oct 12,2018, 03:41 AM IST

  રાજકોટ શહેરમાં યુનિવર્સિટી રોડ પર જલારામ-2માં રહેતા 32 વર્ષના યુવાનને સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત ગોંડલ અને વાંકાનેરમાંથી વધુ 2 કેસ સામે આવ્યા છે. તમામની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે. આ સાથે 40 દિવસમાં સ્વાઈન ફ્લૂના ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી