• સૌરાષ્ટ્ર બેઠકોમાં જાતિગત સમીકરણ ન ગોઠવાતા કોંગ્રેસની યાદી અટવાઇ

  DivyaBhaskar News Network | Mar 24,2019, 03:50 AM IST

  કોંગ્રેસમાં જામનગર બેઠક પરથી કાયદાકીય આટીઘૂંટીને કારણે પાસના નેતા હાર્દિક પટેલ ચૂંટણી લડવાની મંજૂરી મળશે કે કેમ તેના પર પ્રશ્નાર્થ છે. આવા સંજોગોમાં સૌરાષ્ટ્રની બેઠક પર કોળી-પાટીદાર મતદારોના પ્રભાવને કારણે જાતિગત સમિકરણ ગોઠવાતા ન હોવાથી સૌરાષ્ટ્રની બેઠકો પર ઉમેદવારો જાહેર ...

 • યુનિ.માં 26મીથી શરૂ થશે પરીક્ષાનો બીજો તબક્કો

  DivyaBhaskar News Network | Mar 24,2019, 03:50 AM IST

  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષાનો પ્રથમ તબક્કો પૂરો થયા બાદ હવે આગામી 26મીથી પરીક્ષાનો બીજો તબક્કો શરૂ થઇ રહ્યો છે. બીજા તબક્કામાં વિવિધ ફેકલ્ટીઓની 21 જેટલી પરીક્ષાઓ લેવાશે. જેમાં બી.એ., બી.કોમ., બી.સી.એ., બી.બી.એ., બી.એસસી. સેમેસ્ટર-4, બી.વોક, એલએલ.બી., બી.એસ.ડબ્લ્યુ, સેમેસ્ટર-2, એમ.બી.એ. સેમેસ્ટર-4, એમ.ફિલ ...

 • રાજકોટ | બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્રારા શનિવારે વિવિધ કાર્યક્રમનું આયોજન

  DivyaBhaskar News Network | Mar 24,2019, 03:47 AM IST

  રાજકોટ | બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્રારા શનિવારે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સિનિયર સિટીઝન બહેનો માટે સાડી પરિધાન સ્પર્ધા રાખવામાં આવી હતી. આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં 75 વરસના વૃધ્ધા હોંશભેર જોડાયા હતા. સિનિયર સિટીઝન મહિલાઓ યુવતીઓને ટક્કર મારે ...

 • પત્ની પર શંકા કરી પતિએ છરીનો ઘા ઝીંક્યો

  DivyaBhaskar News Network | Mar 24,2019, 03:47 AM IST

  રાજકોટ તાલુકાના લોઠડામાં મહિલા પર તેના જ પતિએ શંકા કરી છરીનો ઘા ઝીંકતા ઘવાયેલી મહિલાને હોસ્પિટલમાં ખસેડાઇ હતી. લોઠડામાં રહેતા રંજનબેન ભુપત સાદડિયા (ઉ.વ.30) શુક્રવારે રાત્રે પોતાના ઘરે હતા ત્યારે તેના પતિ ભુપત બીજલે ઝઘડો કરી પડખામાં છરીનો ઘા ઝીંકી ...

 • ઉનાળાની શરૂઆતમાં જ પાણીની મોકાણ શરૂ

  DivyaBhaskar News Network | Mar 24,2019, 03:47 AM IST

  ગત સાલ ચોમાસું નબળું ગયું છે. રાજકોટમાં પણ સિઝનથી ઓછો વરસાદ પડ્યો હતો. પીવાના પાણીની મુશ્કેલી શરૂ થઈ ગઈ છે જયાં પાણીની લાઈન નથી તેવા વિસ્તારમાં મહિલાઓને એક બેડાં પાણી માટે જયાં લાઈન લીકેજ થાય છે ત્યાંથી પાણી ભરવું પડે ...

 • શાળા નં.67ની અસ્મિતા અને કૃપાની રમતોત્સવમાં સિદ્ધિ

  DivyaBhaskar News Network | Mar 24,2019, 03:46 AM IST

  રાજકોટ | શહેરકક્ષાના રમતોત્સવમાં પંડિત જવાહરલાલ નેહરુ પે સેન્ટર શાળા નં.67માં અભ્યાસ કરતી અસ્મિતા મુકેશભાઇ વનાણી અને કૃપા જેન્તીભાઇ મકવાણાએ લીંબુ ચમચી સ્પર્ધામાં પ્રથમ અને બીજુ સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું. બંને ખેલાડીનું શિક્ષણ સમિતિનાં ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુરના હસ્તે ...

 • સ્ટેટ ટેનિક્વોઇટમાં મોદી સ્કૂલના બે ખેલાડી ઝળક્યા

  DivyaBhaskar News Network | Mar 24,2019, 03:46 AM IST

  રાજકોટ | જિલ્લાકક્ષાની ટેનિક્વોઇટ રમતમાં પી.વી.મોદી સ્કૂલની ટીમે ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. જેને કારણે સ્કૂલના દવે ધ્યેય અને ચાવડા સુમિતની રાજ્યકક્ષાએ પસંદગી થઇ હતી. બંને ખેલાડીએ તેમા પણ ઉત્તમ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કર્યું હતું. નીતિન પાંડવના માર્ગદર્શન હેઠળ ...

 • ખોડલધામના નરેશ પટેલ કે પુત્ર શિવરાજ ચૂંટણી નહીં લડે

  DivyaBhaskar News Network | Mar 24,2019, 03:46 AM IST

  ભાજપ અને કોંગ્રેસ પાટીદાર મતને અંકે કરવા માટે આસ્થાનું કેન્દ્ર ગણાતા ખોડલધામ અને ઉમિયાધામ સાથે સંકળાયેલા પાટીદાર આગેવાનોને ચૂંટણી લડાવવા ઉત્સુક છે. છેલ્લા કેટલાક સમયથી જેતપુર પાસેના કાગવડના ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ કે તેમના પુત્રને લોકસભાની ચૂંટણી લડાવવા માટેના પ્રયાસ ...

 • ભાજપની મહિલા કોર્પોરેટર અને તેના પરિવારનો મહિલા પોલીસની ટીમ પર હુમલો, પટ્ટા ઉતરાવી દેવાની આપી ધમકી

  DivyaBhaskar News Network | Mar 24,2019, 03:46 AM IST

  શહેરના વોર્ડ નં.2ના ભાજપના મહિલા કોર્પોરેટરના ઘરે તપાસ અર્થે ગયેલી મહિલા પોલીસની ટીમ પર મહિલા કોર્પોરેટર, તેની બે પુત્રી અને પતિ સહિત ચાર શખ્સે હુમલો કરી પટ્ટા ઉતરાવી દેવાની ધમકી આપી હતી. મહિલા નગરસેવિકા અને તેના પતિની દાદાગીરીથી માહોલ તંગ ...

 • ગોંડલમાં કૌટુંબિક ઝઘડામાં સમાધાન કરાવવા વચ્ચે પડેલાં ભાણેજની હત્યા

  DivyaBhaskar News Network | Mar 24,2019, 03:46 AM IST

  ગુંદાળા રોડ ઉપર ઝુપડપટ્ટીમાં રહેતાં પરપ્રાંતિય યુવાન ઉપર પાડોશમાં રહેતાં માસા માસી સહીતનાઓએ ખુની હુમલો કરતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ ગુંદાળા રોડ ઉપર ઝુપડપટ્ટીમાં રહેતાં રાકેશ રુગજી વસુમિતા ઉપર બાજુમાં રહેતાં બાબુ નેનસીંગ તેની પત્ની ...

 • રાજકોટ| રાજ્યકક્ષાની ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટની ટીમ ભાગ લેવા ગઇ છે.

  DivyaBhaskar News Network | Mar 24,2019, 03:46 AM IST

  રાજકોટ| રાજ્યકક્ષાની ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટની ટીમ ભાગ લેવા ગઇ છે. શીલા અઘેરા, ઇસ્ટી મકદાની, નેન્સિ વરિયા, કાવ્યા છનિયારા, રૂદ્રા સંચાણીયા, ધૈર્યા બગથરીયા, જીયા કોટડીયા, રૂત્વા મહેતા, મીશરી વિરડીયા, ક્રિષા કાલરિયા, ન્યાસા કનોજિયા, ખુશી શેઠ, પ્રેક્ષા શેઠ, કથા છાયા, શ્રુતિ ગજ્જર, ...

 • વેધર રિપોર્ટ / અઠવાડિયામાં જ અમદાવાદમાં ગરમી 40ને પાર થઈ જશે

  DivyaBhaskar.com | Mar 24,2019, 02:34 AM IST

  અમદાવાદ-રાજકોટ: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો ઘટતાં રાજ્યમાં ગરમીએ જોર પકડતા 11 શહેરોમાં ગરમીનો પારો 37 ડિગ્રી પાર કરી ગયો છે. તેમજ આગામી અઠવાડિયામાં અમદાવાદમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા હોવાથી ગરમીમાં વધારો થવાના સંકેત હવામાન વિભાગે આપ્યા છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 37.6 ...

 • લોકસભા ચૂંટણી / ખોડલધામના નરેશ પટેલ કે પુત્ર શિવરાજ ચૂંટણી નહીં લડે, કોંગ્રેસ મનાવવાના પ્રયાસ કરી રહી છે

  divyabhaskar.com | Mar 24,2019, 01:13 AM IST

  દિનેશ જોષી,   ગાંધીનગર, રાજકોટ: આજે ભાજપમાંથી મોહન કુંડારિયાનું નામ જાહેર થતા ખોડલધામના અગ્રણી નેતા નરેશ પટેલના પુત્ર શિવરાજને ચૂટણી લડાવવા કોંગ્રેસ ઉત્સુક છે.ત્યારે નરેશ પટેલના પુત્ર શિવરાજના પોસ્ટર રાજકોટમાં લાગતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે પોસ્ટરમાં લખ્યું છે કે ભાઈ આવે ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી