તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જખૌ નજીકથી વધુ પાંચ બોટો પાકિસ્‍તાની મરિન સિક્યુરિટી દ્વારા બંદૂકની અણીએ લૂંટાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • થોડા દિવસ પહેલા સલાયાની 3 બોટો લૂંટાઇ હતી
  • ગત રાત્રિના વધુ પાંચ બોટો લૂંટાઇ  
પોરબંદરઃ 3 દિવસ પહેલા જ સલાયાની 3 બોટો લૂંટાઇ હતી. બાદમાં રવિવારે રાત્રે જખૌ નજીકથી વધુ પાંચ બોટો પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્વારા લૂંટાતા થતા માછીમારોમાં ભારે રોષ ફેલાયો છે.

1) બોટો લૂંટાઇ હોવા છતાં માછીમારો મૌન

બોટો લૂંટાઇ હોવા છતાં માછીમારો મૌન ધારણ કરી બેઠા છે. આ લૂંટની ઘટના અંગે સુરક્ષા એજન્સીઓથી બચવા મૌન ધારણ સેવ્યું હતું. લૂંટની ઘટનાથી માછીમારોને મોટી નુકસાની વેઠવી પડતી હોય છે. હજુ થોડા દિવસો પહેલા સલાયાની 3 બોટ લૂંટાઇ હતી, ત્‍યારે ગઇકાલે ફરી પાંચ બોટમાં લૂંટ થતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે. 

અન્ય સમાચારો પણ છે...