• જેલમાં બંધ ચાર પાસાના કેદીઓ મતદાન કરી શકશે

  DivyaBhaskar News Network | Apr 23,2019, 12:35 PM IST

  ભારતના સંવિધાન મુજબ જેલમાં બંધ કાચા કામના કેદીઓ અને પાકા કામના કેદીઓ મતદાન કરી શકતા નથી, નિયમ મુજબ માત્ર પાસાના કેદીઓ જ મતદાન કરી શકતા હોય પોરબંદર જેલમાં બંધ પાસાના 4 કેદીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે. પોરબંદરની ખાસ ...

 • જૂના વેપારીઓને ફિશીંગ હાર્બર ઓક્શન હોલ ફાળવો, રજૂઆત

  DivyaBhaskar News Network | Apr 23,2019, 12:35 PM IST

  પોરબંદરના સુભાષનગરમાં ફિશીંગ હાર્બર ઓક્શન હોલ દોઢ વર્ષથી તૈયાર થયા છે. 14 કરોડના ખર્ચે નવનિર્માણ થયેલ સુવિધાથી વેપારીઓને છત્તી સગવડે વંચીત રહેવાની નોબત આવી છે, જેથી આ હાર્બર ઓક્શન હોલ 32 જેટલા જુના વેપારીઓને ફાળવવામાં આવે તેવી માંગ કરાઈ છે. ...

 • ICICI બેન્કનો ફોન રીસીવ થતો નથી, ગ્રાહકો પરેશાન

  DivyaBhaskar News Network | Apr 23,2019, 12:35 PM IST

  પોરબંદર શહેરમાં આઈ.સી.આઈ.સી.આઈ. બેન્કના લેન્ડલાઈન નંબર પર ગ્રાહકો જ્યારે ફોન કરે ત્યારે કોઈ રીસીવ કરતું ન હોવાને કારણે લેન્ડલાઈન નંબર શોભાના ગાંઠીયા સમાન બની ગયા હોવાને કારણે ગ્રાહકોને પરેશાની વેઠવી પડે છે.પોરબંદર શહેરમાં આઈ.સી.આઈ.સી.આઈ. બેન્કના લેન્ડલાઈન નંબર પર ફોન રીસીવ ...

 • જ્યુબેલી ખાડી વિસ્તારમાં ગંદકીના ગંજ, તીવ્ર દુર્ગંધથી લોકો ત્રાહિમામ

  DivyaBhaskar News Network | Apr 23,2019, 12:35 PM IST

  પોરબંદરની જ્યુબેલી ખાડી વિસ્તારમાં ગંદકીના ગંજ ખડકાઈ ગયા છે, જેને લીધે તીવ્ર દુર્ગંધ ફેલાતા સ્થાનિકો રોષે ભરાયા હતા. પોરબંદરની જ્યુબેલી ખાડી વિસ્તારમાં અનેક પરિવારો રહે છે. ખાડી વિસ્તારમાં નીચાણવાળો ભાગ હોવાથી ગાંડા બાવળ ઉગી નીકળ્યા છે અને આ વિસ્તારમાં અત્યંત ...

 • જિલ્લામાં ચૂંટણી સબંધી ફરિયાદ ત્રણ ટેલીફોન નંબર પર કરી શકાશે

  DivyaBhaskar News Network | Apr 23,2019, 12:35 PM IST

  પોરબંદર જિલ્લામાં ચૂંટણી સબંધી ફરિયાદ ત્રણ ટેલીફોન નંબર પર કરી શકાશે. લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે આજે તા. 23 એપ્રિલના રોજ મતદાન યોજાનાર છે. પોરબંદર જિલ્લામાં મતદાન સબંધી કે ચૂંટણી સંબંધી ફરિયાદ માટે ત્રણ ટેલીફોન નંબર જાહેર કરાયેલ છે. આથી પોરબંદર ...

 • પોરબંદરમાં 5 મે સુધી સભા-સરઘસ કાઢી શકાશે નહીં

  DivyaBhaskar News Network | Apr 23,2019, 12:35 PM IST

  પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર સુલેહશાંતિ જળવાઈ રહે તે માટે પોરબંદર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા તા. 22/4 થી તા. 5/5 સુધી સમગ્ર પોરબંદર જિલ્લામાં કોઈપણ સભા, મંડળી કે સરઘસ માટે જાહેરનામું પ્રસિદ્ધ કરી મનાઈ ફરમાવી છે. આ હુકમ ...

 • ખેલે ગુજરાત અંતર્ગત સમર વેકેશન રમત સ્પર્ધામાં ખેલાડીઓ કૌવત દાખવશે

  DivyaBhaskar News Network | Apr 23,2019, 12:35 PM IST

  પોરબંદર |ખેલે ગુજરાત અંતર્ગત સમર વેકેશન રમત સ્પર્ધાનું આયોજન કરાયું છે. સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત સંચાલિત પોરબંદરના જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે ઉનાળા વેકેશન દરમિયાન 6 મે થી 15 મે 2019 સુધી ખેલે ગુજરાત અંતર્ગત 7 રમતો જેમાં બેડમિન્ટન, એથ્લેટીક્સ, ...

 • પ્રસુતાના અપમૃત્યુ કેસમાં થયેલી ફરિયાદ કોર્ટે રદ કરી

  DivyaBhaskar News Network | Apr 23,2019, 12:35 PM IST

  પોરબંદરના ભારવાડામાં રહેતા સામતભાઈએ તેમની પુત્રવધુનું મૃત્યુ ડો. ગોહેલની બેદરકારીથી થયેલ હોવાનું જણાવી ગ્રાહક સુરક્ષા ફોરમમાં તબીબ સામે રૂપીયા 10 લાખનું વળતર માંગતી ફરિયાદ દાખલ કરી હતી. જેથી તબીબના વકીલે દલીલ કરી હતી અને જણાવ્યું હતું કે ફરિયાદી કોઈ મેડીકલ ...

 • 210થી વધુ દર્દીઓ બિમારી સબબ મતદાનથી વંચીત રહેશે

  DivyaBhaskar News Network | Apr 23,2019, 12:35 PM IST

  પોરબંદર શહેરમાં બિમારી સબબ હોસ્પિટલમાં દાખલ થયેલા 210 થી વધુ દર્દીઓ અને તેની સાથે ખડેપગે ઉભા રહેનાર પરિવારજનો મતદાનથી વંચીત રહેશે. પોરબંદર શહેરમાં જિલ્લાભરની એકમાત્ર ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે શનિવારથી સોમવાર સુધી કુલ 160 દર્દીઓ બિમારી સબબ દાખલ છે. ...

 • હાડકામાં થતી બિમારીના ટેસ્ટ કેમ્પમાં 170 દર્દીએ સારવાર લીધી

  DivyaBhaskar News Network | Apr 23,2019, 12:35 PM IST

  પોરબંદર શહેરમાં યોજાયેલા હાડકાના કેમ્પમાં 170 દર્દીઓએ લાભ લીધો હતો, આ કેમ્પમાં દર્દીઓને વિનામૂલ્યે નિદાન-સારવાર કરી આપવામાં આવ્યા હતા. પોરબંદરમાં રવિવારે આશાપુરા ગરબી ચોકમાં સુરજ પેલેસની પાસે માવતર હોસ્પિટલ ખાતે હાડકાની તકલીફ ચેક કરવા માટેના બી.એમ.ડી. ટેસ્ટ કેમ્પનું આયોજન ...

 • જૂનાગઢમાં 24 એપ્રિલે ચામુંડા માતાજીના ભૈરૂં ઉત્સવની ઉજવણી કરવામાં આવશે

  DivyaBhaskar News Network | Apr 23,2019, 12:35 PM IST

  જૂનાગઢ | ગિરનાર દરવાજા સ્થિત ભરડાવાવ ખાતે ચામુંડા માતાજીના ભૈરૂં ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી 24 એપ્રિલ બુધવાર સાંજના 6 થી સવારના 6 વાગ્યા સુધી કરવામાં આવશે. બાવળીયા પરિવાર દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા જણાવ્યું છે. ...

 • પોરબંદર | વી.જે. મોઢા કોલેજના વિદ્યાર્થીઓએ ભક્ત કવિ નરસિંહ મહેતા

  DivyaBhaskar News Network | Apr 23,2019, 12:35 PM IST

  પોરબંદર | વી.જે. મોઢા કોલેજના વિદ્યાર્થીઓએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા લેવાયેલી બી.સી.એ. સેમ. 6 ની પરીક્ષામાં ફરી એક વખત મેદાન માર્યું હતું. જેમાં પોરબંદર જિલ્લા અને કોલેજમાં કિંજલ જયેશભાઈ ભટ્ટે 86.67 % મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે ...

 • પોરબંદર | સ્વ. કાંતિલાલ એન. પાંઉ પરિવાર તરફથી તા. 28/4

  DivyaBhaskar News Network | Apr 23,2019, 12:35 PM IST

  પોરબંદર | સ્વ. કાંતિલાલ એન. પાંઉ પરિવાર તરફથી તા. 28/4 ને રવિવાર ચૈત્ર વદ નોમના રોજ પોરબંદર તાલુકાના અડવાણા મુકામે દરિયાલાલ દેવના હવનનું આયોજન થયું છે, જેમાં બપોરે 12:30 કલાકે બીડાનો સમય રાખવામાં આવ્યો છે. સર્વે પાંઉ પરિવારોને આ ધાર્મિક ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી