• SPકચેરીનો સિનીયર ક્લાર્ક નશો કરેલી હાલતમાં ઝડપાયો

  DivyaBhaskar News Network | Mar 20,2019, 03:15 AM IST

  ગાંધીભૂમિ પોરબંદરમાં ખુદ રક્ષક એવા એસ.પી. કચેરીના સિનીયર ક્લાર્ક પણ નશો કરેલી હાલતમાં ઝડપાયા હતા. જેમાં જૂનાગઢ બિલખા રોડ પર સરકારી ક્વાર્ટરમાં રહેતા અને હાલ પોરબંદરની એસ.પી. કચેરીમાં સિનીયર ક્લાર્ક તરીકેની ફરજ બજાવતા ગુલામ હુસેન છોટુમીંયા કાદરી નામના આધેડને પોલીસે ...

 • મારામારીના કેસમાં ચાર આરોપીને 3 વર્ષની સજા

  DivyaBhaskar News Network | Mar 20,2019, 03:15 AM IST

  રાણાવાવ થી બિલેશ્વર જતા રોડ ઉપર આવેલ કેબીન ધારક વેજા લાખા ઓડેદરાએ રામગઢ સીમ વિસ્તારમાં રહેતા સામત દેવશી મોઢવાડીયા, દુદા દેવશી, ભરત ખોડા તથા રામદે ખોડા મોઢવાડીયા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. કેબીનધારક વેજા લાખાને 4 શખ્સોએ કેબીન બંધ કરી ...

 • પોરબંદર જનસુવિધા કેન્દ્ર બન્યું જનદુવિધા કેન્દ્ર

  DivyaBhaskar News Network | Mar 20,2019, 03:15 AM IST

  પોરબંદર શહેરના જુની કોર્ટ કમ્પાઉન્ડમાં આવેલા જનસુવિધા કેન્દ્ર ખાતે વહેલી સવારથી જ નોન ક્રીમીલીયર, જાતિના દાખલા, આવકના દાખલા, રેશનકાર્ડમાં નામ ઉમેરવા, કમી કરવા તેમજ સુધારો કરવા, વિદ્યાર્થીઓને લગતા દાખલાઓ વગેરે કઢાવવા માટે અરજદારોની લાંબી કતારો રહે છે. જેથી ગ્રામ્યપંથકના લોકોને ...

 • વોકીંગ ઝોનની કડક અમલવારી : વેપારીઓમાં રોષ

  DivyaBhaskar News Network | Mar 20,2019, 03:12 AM IST

  પોરબંદરમાં જ્યારથી મુખ્ય બજાર એવી સિનેમાથી માણેક ચોક સુધીનો રસ્તો વોકીંગ ઝોન કરી દીધો છે ત્યારથી વેપારીઓ અને ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે પોરબંદરના કેદારેશ્વર રોડને પણ વન-વે જાહેર કરવામાં આવ્યો છે અને માણેક ચોક ...

 • પોરબંદર પંથકમાં સવારે 9:45 કલાકે ભેદી ધડાકો, લોકોમાં ભય

  DivyaBhaskar News Network | Mar 20,2019, 03:12 AM IST

  પોરબંદરમાં પોણા દસ વાગ્યાની આસપાસ ભેદી ધડાકો થયો હતો. 5 સેકન્ડ સુધી ભેદી ધડાકા સાથે ધરતીકંપ જેવી ધ્રુજારી થઈ હતી. ભૂકંપનો આંચકો આવ્યો હોય તે પ્રકારે ભેદી ધડાકા સાથેની ધ્રુજારી થતા લોકો પણ ભયભીત બની ગયા હતા અને ભેદી ધડાકો ...

 • પોરબંદર ખાતે અમદાવાદ નાબાર્ડ દ્વારા રૂરલ માર્ટનો પ્રારંભ

  DivyaBhaskar News Network | Mar 20,2019, 03:11 AM IST

  પોરબંદરમાં રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેન્ક-નાબાર્ડ, અમદાવાદ દ્વારા જરૂરીયાતમંદ મહિલાઓને મદદરૂપ બનવાના આશયથી અનોખું આયોજન કરાયું છે. સ્વસહાય જૂથની મહિલાઓ અને અન્ય મહિલાઓ જાતે ઉત્પાદીત કરેલ ચીજવસ્તુઓનું સીધું વેચાણ કરી શકે તે માટે રૂરલ માર્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ...

 • પોરબંદરમાં 25 માર્ચે ડાક અદાલતનું આયોજન કરાયું

  DivyaBhaskar News Network | Mar 20,2019, 03:11 AM IST

  પોરબંદરમાં આગામી તા. 25 માર્ચના રોજ ડાક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી લોકોને પોષ્ટવિભાગને લગતા પડતર કેસોનો નિકાલ થશે. પોરબંદર પોષ્ટ વિભાગ દ્વારા ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિવારણ માટે ડાક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. ટપાલ વિભાગની સેવાઓને ...

 • PGVCL ઓફિસમાં બીલ કલેક્શન સેન્ટર થયું શરૂ

  DivyaBhaskar News Network | Mar 20,2019, 03:11 AM IST

  પોરબંદરમાં નગરપાલિકા સામે આવેલ પી.જી.વી.સી.એલ. વિભાગની ઓફિસમાં બીલ કલેક્શન સેન્ટર શરૂ કરવામાં આવ્યું હોવાથી આસપાસમાં વસવાટ કરતા લોકોને બીલ ભરવામાં વેઠવી પડતી હાડમારીમાંથી છૂટકારો મળ્યો છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પી.જી.વી.સી.એલ. વિભાગ દ્વારા બીલ સ્વીકારવામાં આવતું હતું પરંતુ બીલ સ્વીકારવાની ...

 • શીંગડા નજીક નવું બનેલું 66 KV સબ સ્ટેશન કાર્યરત કરો

  DivyaBhaskar News Network | Mar 20,2019, 03:11 AM IST

  પોરબંદર તાલુકાના શીંગડા ગામની બાજુમાં રાજ્ય સરકાર દ્વારા થોડા સમય પહેલા 66 કેવી સબસ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સબ સ્ટેશન હાલ તૈયાર થઈ ચૂક્યું છે, પરંતુ તેને કાર્યરત કરવામાં આવ્યું નથી. આ સબસ્ટેશન વહેલી તકે ચાલુ થાય તો શીશલી, ...

 • મહિલાઓને કલર ઉડાડી છેડતી કરનાર સામે કરો કડક કાર્યવાહી

  DivyaBhaskar News Network | Mar 20,2019, 03:11 AM IST

  પોરબંદરમાં ધૂળેટીના બહાને મહિલાઓને કલર ઉડાડી છેડતી કરનાર સામે કડક કાર્યવાહી કરવી જરૂરી બને છે, પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી હોળી તથા ધૂળેટીના દિવસે સઘન પેટ્રોલીંગ કરવામાં ન આવતું હોવાથી રોમીયાઓ બેફામ બનતા હોવાથી નગરજનોને હાડમારી વેઠવી પડે છે. ...

 • આજે વર્લ્ડ સ્પેરો ડે : પોરબંદરમાં ચકલીઓનું થઈ રહ્યું છે જતન

  DivyaBhaskar News Network | Mar 20,2019, 03:11 AM IST

  સૌ પ્રથમ વખત 20 માર્ચ 2010 ની વર્લ્ડ હાઉસ સ્પેરો ડે તરીકે ઉજવણી કરવામાં આવી હતી. આપણે એવું લાગી રહ્યું હોય કે ભલા ચકલાના તે કાંઈ દિવસ ઉજવવાના હોય ω પરંતુ ચકલા, ચકલી, ચકીબેન કે ‘હાઉસ સ્પેરો’ એ ફક્ત આપણા ...

 • 18 થી 19વર્ષની વયનાં 32,872 યુવા મતદારોને મતદાન માટે પ્રેરીત કરાશે

  DivyaBhaskar News Network | Mar 20,2019, 03:11 AM IST

  પોરબંદરમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ 18 વર્ષ પૂરા કરનાર યુવા મતદારો મતદાનથી બાકાત ન રહી જાય માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. યુવા મતદારોને ધ્યાને લઈ જિલ્લા ચૂંટણી અધિકારીએ કોલેજના આચાર્યોની બેઠક જિલ્લા સેવા સદન ...

 • જિલ્લા સેવા સદન ખાતે ચૂંટણી સંદર્ભે મિડીયા સેન્ટર શરૂ કરાયું

  DivyaBhaskar News Network | Mar 20,2019, 03:11 AM IST

  પોરબંદર જિલ્લા સેવા સદન ખાતે આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે મીડીયા સેન્ટરનો પ્રારંભ થયો છે. મીડીયા સેન્ટરમાં લોકસભા બેઠક અસ્તિત્વમાં આવી ત્યારથી 2014 લોકસભા બેઠકની આંકડાકીય વિગતો સહિતની માહિતી ઉપલબ્ધ થઈ છે. લોકસભા બેઠકના મતદારો, બેઠકમાં સમાવિષ્ટ રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી