• પડતર માંગણીઓનો ઉકેલ નહીં આવે તો અચોક્કસ મુદ્દતની હડતાળની ચિમકી

  DivyaBhaskar News Network | Dec 18,2018, 03:31 AM IST

  પોરબંદરમાં ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડસ વર્ગ-3 ના કર્મચારી મંડળના પોરબંદર જિલ્લા યુનિટના પ્રમુખ વિશાલ ચુડાસમા, ઉપપ્રમુખ લખમણ ઓડેદરા, મંત્રી રમેશ મકવાણા સહિતના કર્મચારીઓએ પોતાની લાંબા સમયથી પડતર વિવિધ માંગણીઓ બાબતે સામુહિક સહીઓ કરી પોરબંદરના લેન્ડ રેકર્ડસ સુપ્રિન્ટેન્ડેન્ટને આવેદનપત્ર પાઠવ્યું હતું. ...

 • પોરબંદરમાં 21 નવયુગલોના થયા ‘ATM’થી લગ્ન

  divyabhaskar.com | Dec 17,2018, 12:27 PM IST

  પોરબંદરઃ પોરબંદરમાં જલારામ મિત્ર મંડળ દ્વારા એની ટાઈમ મેરેજ કરાવી આપવાનો અનોખો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે, જેમાં લોહાણા જ્ઞાતિની 21 જરૂરીયાતમંદ દીકરીઓને કરિયાવર સહિતની ચીજવસ્તુઓ આપીને લગ્ન કરાવી આપવામાં આવ્યા છે.    પોરબંદરમાં હાલ લગ્નગાળો ચાલી રહ્યો છે. ...

 • પોરબંદર શહેરમાં PSIની જોહુકમી, ટ્રાવેલ્સ ડીટેઇન કરવાની ધમકી આપી

  DivyaBhaskar News Network | Dec 17,2018, 03:11 AM IST

  પોરબંદરમાં પી.એસ.આઈ. અને એક અન્ય શખ્સે ટ્રાવેલ્સ ઓફિસે જોહુકમી કરી ભૂંડી ગાળો કાઢી, ટ્રાવેલ્સ ડીટેઈન કરવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે પોલીસે પી.એસ.આઈ. સહિત રામભાઈ સામે ગુન્હો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે પોરબંદરમાં પી.એસ.આઈ. ચુડાસમા એ ...

 • રતનપર ગામે પરિણીતાએ અગનપછેડી ઓઢી

  DivyaBhaskar News Network | Dec 17,2018, 03:11 AM IST

  પોરબંદરના રતનપર ગામે રહેતી વેજીબેન બાલુભાઈ કારાવદરા (ઉ. વર્ષ 45) નામની પરણિતાનું નળીનું ઓપરેશન કરાવેલ હતું અને માનસિક બિમારીથી પીડાતા હોય, જેથી કંટાળી ઓડદર સીમમાં આવેલ વાડીએ પોતાના શરીરે કેરોસીન છાંટી આગ ચાંપી દેતા, ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે ...

 • રાણાવાવમાં અસ્થિર મગજની મહિલા ગુમ થતા ફરિયાદ નોંધાઇ

  DivyaBhaskar News Network | Dec 17,2018, 03:10 AM IST

  રાણાવાવના આંબેડકરવાસમાં રહેતી કંચનબેન વિજય પરમાર નામની પરણિતા અસ્થિર મગજના હોય અને જામનગર સરકારી હોસ્પિટલની સારવાર ચાલુ હોય જેથી ઘરેથી 11/12/18 ના દવા લેવાનું કહી ક્યાંક જતા રહેલ હોય અને આજ દિવસ સુધી ઘરે આવેલ ન હોય તેમજ સગા-સંબંધીને ત્યાં ...

 • માનવજીંદગી જોખમાય અે રીતે વાહન ચલાવતા ત્રણ ઝડપાયા

  DivyaBhaskar News Network | Dec 17,2018, 03:10 AM IST

  મુળ મધ્યપ્રદેશના અને હાલ જી.આઈ. ઈન્ફ્રા પ્રોજેક્ટ લીમીટેડ કેમ્પ સાઈટ-કુછડી ખાતે રહેતા નારાયણ સરદાર દેવડા નામના શખ્સે પોતાનો ટ્રક આરજે 09 જીબી 4285 દ્વારકા હાઈવે રોડ પર નશો કરેલી હાલતમાં, ભયજનક રીતે રોંગસાઈડમાં ચલાવતા પોલીસે તેને ઝડપી લીધો હતો. જ્યારે ...

 • ગેરકાયદેસર ઈનામી ડ્રોની ટિકીટોનું વેચાણ કરનાર 6 શખ્સો ઝડપાયા

  DivyaBhaskar News Network | Dec 17,2018, 03:10 AM IST

  પોરબંદરમાં ગેરકાયદેસર ઈનામી ડ્રો ની ટીકીટોનું વેચાણ કરનાર 6 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા અને લેપટોપ સહિત 26, 700 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોરબંદરમાં વાડીપ્લોટ રોડ પર આવેલ શક્તિ ક્રેડીટ કો.ઓ. સોસાયટી લી.ની ઓફિસમાંથી અંકિત સુભાષ કાનાણી, આલા ...

 • પોરબંદરની ચોપાટી પર સીગલ પક્ષીઓએ આકર્ષણ જમાવ્યું

  DivyaBhaskar News Network | Dec 17,2018, 03:10 AM IST

  શિયાળાની શરૂઆત થતા જ સીગલ પક્ષીઓનું પોરબંદર ખાતે આગમન થયું છે. આ સીગલ પક્ષીઓ વિદેશથી પોરબંદરના મહેમાન બન્યા છે. પોરબંદરની ચોપાટી પર ચબુતરા પર અસંખ્ય સીગલ પક્ષીઓ જોવા મળ્યા હતા. લોકો આ પક્ષીઓને ખોરાક આપતા હતા તે સમયે અસંખ્ય સીગલ ...

 • રાણાવાવમાં ખેડૂતોને ડીએપી અને યુરીયા ખાતર મેળવવા માટે ફીંગર પ્રિન્ટ મેચ ન થતા હાલાકી

  DivyaBhaskar News Network | Dec 17,2018, 03:10 AM IST

  રાણાવાવ પંથકમાં શિયાળુના વાવેતર માટે ખેડૂતો સહકારી મંડળી તથા એગ્રો ખાતે ડીએપી અને યુરીયાની ખરીદી કરવા જાય છે, પરંતુ ત્યાં આધારકાર્ડ સાથે ફીંગર પ્રિન્ટ મેચ કરવા ફરજીયાત બની ગયા હોવાથી કનેક્ટીવીટી પ્રોબ્લેમ તથા ફીંગર પ્રિન્ટ મેચ ન થતા હોવાથી ખેડૂતોને ...

 • બે દિ'માં 300 બોટ પરત, ધંધામાં ફરી માર

  DivyaBhaskar News Network | Dec 17,2018, 03:10 AM IST

  પોરબંદરમાં છેલ્લા 4 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો હોય તેમ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. પોરબંદરમાં નાની 2400 જેટલી બોટ અને 2200 જેટલી મોટી બોટ છે ત્યારે સમુદ્રમાં માછીમારી કરવા માટે 1500 જેટલી બોટ ગઈ હતી. પરંતુ છેલ્લા ગણતરીના દિવસોની વાત ...

 • પોરબંદરની સંસ્થાએ 21 નવયુગલોનાં ATMથી લગ્ન કરાવ્યાં

  DivyaBhaskar News Network | Dec 17,2018, 03:10 AM IST

  પોરબંદરમાં જલારામ મિત્ર મંડળ દ્વારા એની ટાઈમ મેરેજ કરાવી આપવાનો અનોખો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે, જેમાં લોહાણા જ્ઞાતિની 21 જરૂરીયાતમંદ દીકરીઓને કરિયાવર સહિતની ચીજવસ્તુઓ આપીને લગ્ન કરાવી આપવામાં આવ્યા છે. પોરબંદરમાં હાલ લગ્નગાળો ચાલી રહ્યો છે. શ્રીમંતો દીકરો અથવા ...

 • રાણાકંડોરણાનાં રાજકવિના ઘરે લોકસાહિત્યકારોનું આગમન, કવિની સિદ્ધીઓ જાણી અભિભુત થયાં

  DivyaBhaskar News Network | Dec 17,2018, 03:10 AM IST

  પોરબંદર | ‘પ્રેમના પ્રાગવડ હેઠ, કૈંક પ્રિતાળુ પોઢી ગયા, રાંકા રોતા રીયા, ભૂંડા મોઢે ભૂદરા’ ભૂદરાના ઉપનામથી અનેક દુહાઓ ડાયરામાં ગુંજે છે. ભાગ્યે જ કોઈ લોકડાયરો એવો હશે જ્યાં ‘રૂમઝુમ રૂમઝુમ બરસત બરખા, ઘર ઘર ઘનઘોર ગાજે’ આ અતિ પ્રચલિત ...

 • સૌરાષ્ટ્રમાં 2 દિ'માં તાપમાનનો પારો 5 ડીગ્રી ઘટીને 9 ડીગ્રીએ પહોંચ્યો, લોકો ઠુંઠવાયા

  DivyaBhaskar News Network | Dec 17,2018, 03:10 AM IST

  ઉત્તર ભારતમાં હિમાલયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભારે હિમવર્ષા અને હિમાલય તરફથી આવતા ઠંડા પવનોથી સમગ્ર ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. હાલ તાપમાનમાં 5 ડીગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે. બે દિવસ પહેલા 14 ડીગ્રી તાપમાન પોરબંદરમાં નોંધાયું હતું. ગણતરીની કલાકોમાં ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી