• દેગામના બસ સ્ટેશન પાસેથી 2 તલવાર સાથે શખ્સ ઝડપાયો

    DivyaBhaskar News Network | Apr 23,2019, 12:36 PM IST

    પોરબંદર તાલુકાના દેગામ ગામે સીમશાળા નં. 3 ની પાસે રહેતો પ્રતાપ પોલા કેશવાલા દેગામ ગામના બસસ્ટેશન પાસેથી પસાર થતો હતો. તે દરમિયાન પોલીસે તેની અટક કરી તપાસ કરતા આ શખ્સના કબ્જામાંથી પીતળની મ્યાનવાળી 2 તલવાર મળી આવતા પોલીસે આ શખ્સને ...

  • સસ્તા અનાજના દુકાનદારોને 200 લિટરના ટેન્કમાં પાંચ લિટર કેરોસીન ઓછું અપાય છે

    DivyaBhaskar News Network | Apr 23,2019, 12:36 PM IST

    પોરબંદરમાં જથ્થાબંધ ગોડાઉનમાંથી સસ્તા અનાજના દુકાનદારોને 200 લીટર ટેન્કમાં 5 લીટર કેરોસીનનો જથ્થો ઓછો આપવામાં આવતો હોવાને કારણે પારાવાર હાલાકી વેઠવાની ફરજ પડી રહી છે. આર્થિક સ્થિતિ નબળી ધરાવતા દુકાનદારો પોતાની આપવિતી વર્ણવવામાં પણ ડર અનુભવી રહ્યા છે. સસ્તા ...

  • પોરબંદર લોકસભા | 16.60 લાખ મતદાર કરશે મતદાન

    DivyaBhaskar News Network | Apr 23,2019, 12:36 PM IST

    પોલીટીકલ રિપોર્ટર | પોરબંદર લોકસભાની 11-પોરબંદર બેઠક માટે આજે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે પોરબંદર બેઠક પર વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને ચૂંટણી લડી રહેલા કુલ 17 ઉમેદવારોમાંથી પોરબંદર બેઠકના સાંસદ તરીકે ઉમેદવારને ચૂંટી કાઢવા ...

  • બાપુની ભૂમિમાં વર્ષો જૂના પુસ્તકોનો સંગ્રહ છે

    DivyaBhaskar News Network | Apr 23,2019, 12:36 PM IST

    પોરબંદર શહેરમાં 5 જેટલી લાયબ્રેરી છે અને આ લાયબ્રેરીમાં નિયમિત રીતે લોકો પુસ્તકનું વાંચન કરે છે તેમજ બાપુની જન્મભૂમિમાં પણ વર્ષો જુના પુસ્તકોનો સંગ્રહ છે. 23 એપ્રિલના દિવસને સમગ્ર વિશ્વમાં પુસ્તક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મહાન લેખક વિલીયમ ...

  • જિલ્લામાં 2 યુવાને ઝેરી દવા ગટગટાવી, 1નું મોત

    DivyaBhaskar News Network | Apr 23,2019, 12:36 PM IST

    પોરબંદર તાલુકાના કુછડી ગામે બહાર સીમમાં રહેતા આવડા વેજાભાઈ સુંડાવદરા (ઉ. વર્ષ 24) નામનો યુવાન માનસિક બિમાર હોય, જેથી બિમારીથી કંટાળી ઝેરી દવા પી જતાં સારવારઅર્થે જામનગર હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજતાં પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ...

  • ત્રીજા તબક્કામાં પાકિસ્તાનની જેલમાં કેદ વધુ 100 માછીમારોને મુક્ત કરાયા

    DivyaBhaskar News Network | Apr 23,2019, 12:36 PM IST

    પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સી દ્વારા અવારનવાર ભારતીય જળસીમામાં ઘૂસી સમુદ્રમાં માછીમારી કરી રહેલ માછીમારોના અપહરણ કરવાના બનાવો બનતા હોય છે. ત્યારે પાકિસ્તાનની જેલમાં કેદ રહેલા માછીમારોને તબક્કાવાર મુક્ત કરવાનો પાકિસ્તાનની સરકારે નિર્ણય કર્યો હતો. જેમાં ભારતના માછીમારોને અગાઉ 2 તબક્કામાં ...

  • જૂનાગઢ/અમરેલી / પોરબંદર | ચૂંટણી યુદ્ધથી કમ નથી. રાજકીય પક્ષનાં

    DivyaBhaskar News Network | Apr 23,2019, 12:36 PM IST

    જૂનાગઢ/અમરેલી / પોરબંદર | ચૂંટણી યુદ્ધથી કમ નથી. રાજકીય પક્ષનાં ઉમેદવારોની પ્રતિષ્ઠા દાવ પર લાગી હોય છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં આવતી જૂનાગઢ, અમરેલી અને પોરબંદર બેઠક પર એકજ જ્ઞાતિનાં સામ સામા ઉમેદવાર છે. તેમાં પણ જૂનાગઢ અને અમરેલી બેઠક પર કાંટાની ...

  • જેલમાં બંધ ચાર પાસાના કેદીઓ મતદાન કરી શકશે

    DivyaBhaskar News Network | Apr 23,2019, 12:35 PM IST

    ભારતના સંવિધાન મુજબ જેલમાં બંધ કાચા કામના કેદીઓ અને પાકા કામના કેદીઓ મતદાન કરી શકતા નથી, નિયમ મુજબ માત્ર પાસાના કેદીઓ જ મતદાન કરી શકતા હોય પોરબંદર જેલમાં બંધ પાસાના 4 કેદીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે. પોરબંદરની ખાસ ...

  • જૂના વેપારીઓને ફિશીંગ હાર્બર ઓક્શન હોલ ફાળવો, રજૂઆત

    DivyaBhaskar News Network | Apr 23,2019, 12:35 PM IST

    પોરબંદરના સુભાષનગરમાં ફિશીંગ હાર્બર ઓક્શન હોલ દોઢ વર્ષથી તૈયાર થયા છે. 14 કરોડના ખર્ચે નવનિર્માણ થયેલ સુવિધાથી વેપારીઓને છત્તી સગવડે વંચીત રહેવાની નોબત આવી છે, જેથી આ હાર્બર ઓક્શન હોલ 32 જેટલા જુના વેપારીઓને ફાળવવામાં આવે તેવી માંગ કરાઈ છે. ...

  • ICICI બેન્કનો ફોન રીસીવ થતો નથી, ગ્રાહકો પરેશાન

    DivyaBhaskar News Network | Apr 23,2019, 12:35 PM IST

    પોરબંદર શહેરમાં આઈ.સી.આઈ.સી.આઈ. બેન્કના લેન્ડલાઈન નંબર પર ગ્રાહકો જ્યારે ફોન કરે ત્યારે કોઈ રીસીવ કરતું ન હોવાને કારણે લેન્ડલાઈન નંબર શોભાના ગાંઠીયા સમાન બની ગયા હોવાને કારણે ગ્રાહકોને પરેશાની વેઠવી પડે છે.પોરબંદર શહેરમાં આઈ.સી.આઈ.સી.આઈ. બેન્કના લેન્ડલાઈન નંબર પર ફોન રીસીવ ...

  • જ્યુબેલી ખાડી વિસ્તારમાં ગંદકીના ગંજ, તીવ્ર દુર્ગંધથી લોકો ત્રાહિમામ

    DivyaBhaskar News Network | Apr 23,2019, 12:35 PM IST

    પોરબંદરની જ્યુબેલી ખાડી વિસ્તારમાં ગંદકીના ગંજ ખડકાઈ ગયા છે, જેને લીધે તીવ્ર દુર્ગંધ ફેલાતા સ્થાનિકો રોષે ભરાયા હતા. પોરબંદરની જ્યુબેલી ખાડી વિસ્તારમાં અનેક પરિવારો રહે છે. ખાડી વિસ્તારમાં નીચાણવાળો ભાગ હોવાથી ગાંડા બાવળ ઉગી નીકળ્યા છે અને આ વિસ્તારમાં અત્યંત ...

  • જિલ્લામાં ચૂંટણી સબંધી ફરિયાદ ત્રણ ટેલીફોન નંબર પર કરી શકાશે

    DivyaBhaskar News Network | Apr 23,2019, 12:35 PM IST

    પોરબંદર જિલ્લામાં ચૂંટણી સબંધી ફરિયાદ ત્રણ ટેલીફોન નંબર પર કરી શકાશે. લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે આજે તા. 23 એપ્રિલના રોજ મતદાન યોજાનાર છે. પોરબંદર જિલ્લામાં મતદાન સબંધી કે ચૂંટણી સંબંધી ફરિયાદ માટે ત્રણ ટેલીફોન નંબર જાહેર કરાયેલ છે. આથી પોરબંદર ...

  • પોરબંદરમાં 5 મે સુધી સભા-સરઘસ કાઢી શકાશે નહીં

    DivyaBhaskar News Network | Apr 23,2019, 12:35 PM IST

    પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર સુલેહશાંતિ જળવાઈ રહે તે માટે પોરબંદર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા તા. 22/4 થી તા. 5/5 સુધી સમગ્ર પોરબંદર જિલ્લામાં કોઈપણ સભા, મંડળી કે સરઘસ માટે જાહેરનામું પ્રસિદ્ધ કરી મનાઈ ફરમાવી છે. આ હુકમ ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી