• પોરબંદર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના કર્મીઓ ચાલુ ફરજે ઊંઘી રહ્યા છે ટેબલ પર !

  DivyaBhaskar News Network | May 26,2019, 07:05 AM IST

  પોરબંદર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીનું તંત્ર બેલગામ બની ગયું છે. અહીં અધિકારી કે કર્મચારીઓ ઉપર કોઈ પ્રકારની લગામ ન હોય તેમ વહીવટ બેરોકટોક થયો છે. જિલ્લાભરમાં હજ્જારો વિદ્યાર્થીઓનું ભાવિ દાવ પર લાગી ગયું હોય તેવું નજરે પડી રહ્યું છે. શિક્ષણ ...

 • સમુદ્ર કિનારા પાસે આજે 45 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે

  DivyaBhaskar News Network | May 26,2019, 07:05 AM IST

  પોરબંદર સહીત સમુદ્ર કિનારાના વિસ્તારોમાં આજે 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. અરબી સમુદ્રની નોર્થ ઈસ્ટ દિશામાં અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તા. 26 મે ના રોજ 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના હોય અને દરિયો પણ તોફાની બનશે. દરિયાકિનારાના વિસ્તારોમાં મિની ...

 • પોરબંદરની મહિલા ઉપર 1 મહિલા સહિત 3 નો હુમલો

  DivyaBhaskar News Network | May 26,2019, 07:00 AM IST

  પોરબંદરના વિરડી પ્લોટ વિસ્તારમાં રહેતા મુમતાઝ નુરમહમ્મદ કુરેશી નામની મહિલાને સાહીલ ઉમર કુરેશી, નુરબાઈ ઉમર કુરેશી અને ઈમરાન ઉમર કુરેશીએ ઢીકા-પાટુ તેમજ લાકડી અને લોખંડના પાઈપ વડે આડેધડ માર મારી, ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવતા ...

 • સુરતની ઘટનાને પગલે પોરબંદર શહેરનાં બહુમાળી બિલ્ડીંગોમાં ચેકિંગ હાથ ધરાયું

  DivyaBhaskar News Network | May 26,2019, 07:00 AM IST

  સુરતના ટ્યુશન ક્લાસીસમાં બનેલી કરૂણાંતિકામાં 19 વિદ્યાર્થીઓના આગમાં મોત નિપજ્યા હતા, જેને લઈને ઉચ્ચ કક્ષાએથી મળેલા આદેશ પ્રમાણે પોરબંદર જિલ્લા કલેક્ટરે પણ તાકીદની બેઠક બોલાવી હતી અને પોરબંદરમાં 4 ટીમો, છાંયામાં 2 ટીમો, કુતિયાણા-રાણાવાવમાં 1-1 ટીમને સર્વે માટે મોકલી આપવામાં ...

 • ફરેર ગામે પ્રૌઢ પર 2 શખ્સનો હુમલો : સામસામી ફરિયાદ

  DivyaBhaskar News Network | May 26,2019, 07:00 AM IST

  કુતિયાણા તાલુકાના ફરેર ગામની સીમમાં રહેતો રામજી સરમણ વાઢીયાની દીકરી વિષે વિશાલ અરજણ ચાવડા જેવી-તેવી વાત કરતો હોય અને દીકરીના ચારિત્ર્ય બાબતે ખોટી વાત કરતા બોલાચાલી થતા, ગાળાગાળી થઈ હતી અને ઉશ્કેરાટમાં સામસામે મારામારી થઈ હતી. જેથી વિશાલ અને વિશાલના ...

 • પોરબંદરની બેંકો પરચુરણનો અસ્વીકાર કરતાં લોકોમાં રોષ

  DivyaBhaskar News Network | May 26,2019, 07:00 AM IST

  પોરબંદરના દિનેશભાઈ ગુણવંતરાય ત્રિવેદીએ કલેક્ટરને રજૂઆત કરી એવું જણાવ્યું હતું કે શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 1 વર્ષથી 50 પૈસા, 1 રૂપીયા અને 2 રૂપીયાના સિક્કાની અછત દૂર થઈ છે અને સિક્કાઓનો અનેકગણો વિશાળ જથ્થો પોરબંદરમાં છે. પોરબંદરના નાગરિકો ...

 • પોરબંદર ક્રિકેટ એસો.ની મહિલા ક્રિકેટ ટીમ જાહેર

  DivyaBhaskar News Network | May 26,2019, 07:00 AM IST

  સ્પોર્ટસ રીપોર્ટર | પોરબંદર પોરબંદર જિલ્લા ક્રિકેટ એસોસીએશન દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે ગત તા. 23/24 મે ના રોજ પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઓપન ડિસ્ટ્રીક્ટ મહીલા ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાંથી 16 સભ્યોની ટીમ પસંદગીકારોએ પસંદગી ...

 • માધવપુરમાં જાહેરમાં બખેડો કરતા 2 ઝડપાયા

  DivyaBhaskar News Network | May 26,2019, 07:00 AM IST

  માધવપુરામાં જાહેરમાં બખેડો કરતા 2 શખ્સોને પોલીસે ઝડપી લઇ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાણાવાવ તાલુકાના કંડોરણાના પુંજાધારમાં રહેતા લખમણ કરશન સોલંકી અને માધવપુર ગણેશઝારામાં રહેતો કવા ટપુ સોલંકી માધવપુર રાહીતળાવ પાસે જાહેરમાં ઝપાઝપી કરતા અને બથમબથી કરી, ...

 • બગવદર નજીક ઝૂલતો વિજવાયર પડતા ભાગદોડ મચી

  DivyaBhaskar News Network | May 26,2019, 07:00 AM IST

  પોરબંદરના ગ્રામ્યપંથકમાં અવારનવાર વિજવાયરો તૂટવાના બનાવો બને છે. હાલ ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે જર્જરીત બનેલા વિજવાયરોનું સમારકામ કરવું આવશ્યક બની ગયું છે. ચોમાસા પહેલા જર્જરીત બનેલ વિજપોલ અને ઝૂલતા વિજવાયરોનું સમારકામ નહીં કરવામાં આવતા મોટો અકસ્માત સર્જાવાનો ...

 • પોરબંદર લોકસભાના વિજેતા ઉમેદવાર રમેશ ધડુકે કિર્તી મંદિરની મુલાકાત લીધી

  DivyaBhaskar News Network | May 26,2019, 07:00 AM IST

  પોરબંદર | પોરબંદરની લોકસભા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રમેશભાઈ ધડુક જંગી બહુમતીથી વિજેતા બનતા ગાંધીજીના જન્મસ્થળ કીર્તિમંદિરે પહોંચ્યા હતા અને ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી. આ સાથે ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, જયંતીભાઈ ઢોલ, વિક્રમભાઈ ઓડેદરા સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા ...

 • મીઠા પાણીનો સંગ્રહ કરવા કર્લી જળાશયને ઊંડુ ઉતારો

  DivyaBhaskar News Network | May 26,2019, 07:00 AM IST

  પોરબંદરના ગ્રામ્યપંથકોમાં તળાવ ઊંડા ઉતારવાની કામગીરી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે, પરંતુ શહેરી વિસ્તારોમાં તળાવ ઊંડા ઉતારવા પ્રત્યે ગંભીરતા દાખવવામાં આવી નથી. શહેરમાં આવેલ કર્લી જળાશયમાં ઊનાળા દરમિયાન હાલ પાણી નહીંવત થઈ ગયું છે જેથી કર્લી જળાશયને ઊંડુ ઉતારવું પણ ...

 • લોહાણા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે યુનિફોર્મ વિતરણ થશે

  DivyaBhaskar News Network | May 26,2019, 07:00 AM IST

  લોહાણા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે યુનિફોર્મ વિતરણ થશે પોરબંદર | પોરબંદરમાં લોહાણા મહીલા મંડળ દ્વારા આગામી તા. 28 મે ના કંચન કોટેજ હોલ ખાતે 4 વાગ્યે જ્ઞાતિના બાળકોને યુનિફોર્મ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવશે. સાથોસાથ વેસ્ટમાંથી બેસ્ટ વાનગીની હરીફાઈ પણ યોજાશે. આ ...

 • શાળામાં એવોર્ડ સેરેમની કાર્યક્રમ યોજાશે

  DivyaBhaskar News Network | May 26,2019, 07:00 AM IST

  શાળામાં એવોર્ડ સેરેમની કાર્યક્રમ યોજાશે પોરબંદર | પોરબંદરની શાળામાં એવોર્ડ સેરેમની કાર્યક્રમનું આયોજન થયું છે. એક્સ્ટ્રીમ ફિટનેસ કેર અને પ્રતિમા એકેડમી દ્વારા સમર ધમાકા સ્પેશ્યલ એક્ટીવીટી કેમ્પ સિઝન-13 નું આયોજન કરવામાં આવ્યું હતું જેનો આજે તા. 26 મે ને ...

 • કમલા નહેરૂ બાગમાં ગુલાબના છોડ પાસે નિંદણ કરી દવાનો છંટકાવ કરો

  DivyaBhaskar News Network | May 26,2019, 07:00 AM IST

  પોરબંદર શહેરમાં આવેલ કમલા નહેરૂ બાગ ખાતે ગુલાબના છોડનું રોપણ કરવામાં આવ્યું છે. લાખો રૂપીયાના ખર્ચે છોડના ઉછેર કરવાનું આયોજન થયું છે. ગુલાબનો બગીચો તૈયાર થઈ રહ્યો છે ત્યારે હાલ ઉનાળાના કાળઝાળ તડકામાં ગુલાબના છોડને પાણી તો નિયમિત રીતે અપાઈ ...

 • સીટી સર્વે કચેરી ચાર મહિનાથી 135-D ની નોટીસો કાઢતી નથી

  DivyaBhaskar News Network | May 26,2019, 07:00 AM IST

  પોરબંદરમાં સીટી સર્વે કચેરી દ્વારા છેલ્લા 4 માસથી તબદીલ ટ્રાન્સફર કરવા અંગેની લેન્ડ રેવન્યુ કોડ કલમ 135-ડી ની નોટીસો કાઢવામાં આવેલ નથી કે બજાવવામાં આવેલ નથી. જેના કારણે લોકોને ભારે હાડમારીનો સામનો કરવો પડે છે. છાંયા, બોખીરા, ખાપટ, વનાણા, પીપળીયા ...

 • પોરબંદરમાં વિશ્વ જૈવિક વિવિધતા દિવસની ઉજવણી કરવામાં આવી

  DivyaBhaskar News Network | May 26,2019, 07:00 AM IST

  પોરબંદર બર્ડ કન્ઝર્વેશન સોસાયટી દ્વારા શહેરમાં આવેલ ખારવા વિદ્યાર્થી ભવનમાં વિશ્વ જૈવિક વિવિધતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ખારવા વિદ્યાર્થી ભવન ખાતે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પની સાથોસાથ વિશ્વ જૈવિક વિવિધતા દિવસની તલસ્પર્શી માહિતી સોસાયટીના અગ્રણી ભરતભાઈ ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી