તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખંભાળિયામાં શાળાના બિલ્ડીંગ પરથી પટકાતા ધો.11ના વિદ્યાર્થીનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થી રાજકુમાર છાત્રાલયમાં રહેતો હતો
જામનગર: ખંભાળિયાના રામનગરમાં આવેલી રાજકુમાર છાત્રાલયમાં રહેતા ધો.11 સાયન્સમાં અભ્યાસ કરતા નિલેશ હરદાસભાઇ વારોતરીયા (ઉ.વ.17) નામનો વિદ્યાર્થી શાળાના બિલ્ડીંગ પરથી પટકાતા ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તાત્કાલિક સારવાર માટે ખંભાળિયા હોસ્પીટલ ખસેડાયો હતો. પરંતુ ફરજ પરના તબીબે વિદ્યાર્થીનું મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યું હતું. 

અન્ય સમાચારો પણ છે...