તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Air Force Attack On Pok People Of Dwarka Celebrated With Penda Distribution By Dairy

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દ્વારકામાં એરફોર્સે પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરતાં ડેયરી માલિકે પેંડા વહેંચી ખુશી વ્યક્ત કરી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પેંડા વહેંચી દ્વારકામાં ઉજવણી - Divya Bhaskar
પેંડા વહેંચી દ્વારકામાં ઉજવણી
દ્વારકા: પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના બાલાકોટ સહિતના 3 આતંકી કેમ્પોને તોડી પાડ્યા હતા. એરફોર્સે સર્જિકલ સ્ટ્રાઈકથી જૈશની નેસ્તનાબૂદ કરી દીધાની ખુશીમાં દ્વારકામાં શિવશક્તિ ડેયરી ફાર્મ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. માર્ગ પર પસાર થતાં વાહનચાલકોને પેંડા વહેંચીને ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો