જૂનાગઢ / ભવનાથ તળેટીના ભારતી આશ્રમ પાસે ગતરાત્રે એક સાથે 6 સિંહ જોવા મળ્યાં

  • વરસાદી વાતાવરણમાં સિંહ પરિવારની લટાર

Divyabhaskar.com

Sep 11, 2019, 03:20 PM IST

જૂનાગઢ:ગત મોડી રાત્રે ભવનાથ તળેટીનાં ભારતી આશ્રમનાં ગેટ પાસે એક સાથે 6 સિંહ જોવા મળ્યાં હતાં. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. રસ્તા પરથી પસાર થતાં સ્થાનિકે સિંહોનો આ વીડિયો મોબાઈલમાં કેદ કરી લીધો હતો. મહત્વનું છે કે એક તરફ ધીમીધારે વરસાદ વરસી રહ્યો હતો અને બીજી તરફ ભારતી આશ્રમ પાસે એક સાથે 6 સિંહો વરસાદનાં માહોલમાં આંટાફેરા કરતા જોવા મળ્યાં હતાં.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી