સોમનાથના એક્સક્લુઝિવ દર્શન / શંભુ શરણે પડું, ‘વાયુ’ વિનાશ ટાળો

Divyabhaskar.com

Jun 13, 2019, 11:09 AM IST

સોમનાથઃ અત્યારે સમગ્ર ગુજરાતના દરિયાકાંઠે, ખાસકરીને સૌરાષ્ટ્રના કાંઠાળ વિસ્તારો પર વાયુ વાવાઝોડાનું સંકટ સર્જાયું છે ત્યારે ગુજરાતના કરોડો લોકોની આસ્થાના કેન્દ્ર સોમનાથ દાદાને સહુ કોઈ આ જોખમ ટળે તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. પ્રજાજનોની સાથે સરકાર પણ સોમનાથ દાદાની શરણમાં આવી ગઈ છે અને વાયુ વાવાઝોડાના વિનાશનો ખતરો ટળે તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. દિવ્ય ભાસ્કર દ્વારા સોમનાથ દાદાની આજની સવારની પૂજાના એક્સક્લુઝિવ દર્શન અહીં કરાવવામાં આવ્યા છે જે માટે તંત્રની ખાસ મંજૂરી લેવામાં આવી હતી.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી