તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડારી ટોલનાકા પર ટોલટેક્સના નામે ઉઘાડી લૂંટ બંધ કરોના નારા સાથે વિરોધ પ્રદર્શન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મોટી સંખ્યામાં લોકો આ પ્રદર્શનમાં જોડાયા હતા

વેરાવળ: વેરાવળના ડારી ટોકનાકા પર આજે વહેલી સવારે રાજકોટના કેશવ પરમારની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં લોકોએ ટોલટેક્સને લઇને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં ટોલટેક્સના નામે ઉઘાડી લૂંટ બંધ કરોના નારા લગાવવામાં આવ્યા હતા. ખરાબ રોડ પહેલા સુધારો પછી જ ટોલટેક્સ ઉઘરાવોની માંગ કરી હતી. 

(જયેશ ગોંધિયા, ઉના)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો