એક વ્યક્તિ પગથિયાં ચઢી રહી હતી, પાછળ સિંહ તેને જોઈ રહ્યો હતો
Divyabhaskar.com
Dec 03, 2019, 06:38 AM IST
જૂનાગઢ: જૂનાગઢ-ગીરના જંગલમાં દાતારના પગથિયા પર સિંહ બિન્દાસ્ત આંટા મારતો હોવાનો વીડિયો ફરતો થયો છે. જેમાં એક વ્યક્તિ પગથિયાં ચઢી રહી છે. પાછળ સિંહ તેને જોઈ રહ્યો છે. થોડીવાર પછી સિંહ પાછો જંગલમાં જતો દેખાય છે.