તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તુલસીશ્યામ જંગલમાંથી માનવકંકાલ મળ્યું, ઘટનાસ્થળેથી થેલો અને ડોક્યુમેન્ટ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

તુલસીશ્યામઃ જંગલમાંથી એક માનવકંકાલ મળી આવ્યું. ઢોર ચરાવતા ગોવાળિયાએ આ મામલે પોલીસને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતા જ પોલીસ અને વનવિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું છે. મહત્વનું છે કે, કંકાલ જોતા જંગલી પ્રાણીઓએ ઘણા દિવસ પહેલા ફાડી ખાધો હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટનાસ્થળ પરથી થેલો અને ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. 20 દિવસ પહેલા રાજુલાનો યુવાન ગુમ થયો છે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો