ગીરસોમનાથ / તાલાલા અને ગીરમાં 3.5 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • તાલાલાથી 10 કિમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયું

Divyabhaskar.com

Dec 02, 2019, 05:56 PM IST

ગીરસોમનાથ: તાલાલા અને ગીરમાં 4.35 વાગે 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર દોડી ગયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 10 કિમી દૂર ઇસ્ટ સાઉથ ઇસ્ટમાં નોંધાયું હતું.

(જયેશ ગોંધિયા, ઉના)

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી