તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂના વર્ગો તોડી નાંખ્યા, નવા મંજુર ન કર્યા: બાળકો કડકડતી ઠંડીમાં ખુલ્લામાં ભણવા મજબુર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ:  શહેરના સરગવાડામાં આવેલ સરકારી પ્રાથમિક શાળાના વર્ગખંડો જર્જરિત બનતા તેને 10 જૂન 2018ના તોડી પાડવામાં આવ્યા હતા. જોકે આજ દિન સુધી નવા વર્ગખંડો બનાવવામાં આવ્યા નથી જેના કારણે કડકડતી ઠંડીમાં પણ ખુલ્લામાં બેસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબુર બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...