તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢમાં યુવાને નગ્ન અવસ્થામાં 12 વર્ષની બાળકીને બિભત્સ ક્લીપ બતાવી સતામણી કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બાળકી રમતી હતી ત્યારે નગ્ન અવસ્થામાં ઇશારો કરી પોતાની પાસે બોલાવી
જૂનાગઢ: જૂનાગઢના એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં 12 વર્ષની બાળકી રમતી હતી તે દરમિયાન બાજુના એપાર્ટમેન્ટમાં કલર કામ કરતો શખ્સ નગ્ન અવસ્થામાં તરૂણીને મોબાઇલમાં બિભત્સ ક્લીપ બતાવી સતામણી કરી હોવાથી બાળકીની માતાએ બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 

1) બાળકીએ રાડારાડ કરતા લોકો દોડી આવ્યા હતા

શનિવારના સાંજના પોણા સાતેક વાગ્યા આસપાસ શહેરના એક એપાર્ટમેન્ટ નીચે પાર્કિંગની જગ્યામાં 12 વર્ષની બાળકી રમતી હતી તે દરમિયાન બાજુના એપાર્ટમેન્ટમાં કલર કામ કરતો રાકેશ કનુ સોલંકી નામનો શખ્સ નગ્ન અવસ્થામાં બાળકીને હાથના ઇશારાથી પાસે બોલાવી તેમના મોબાઇલમાં બિભત્સ ક્લીપ બતાવી હતી. જેને લઇને બાળકી રાડારાડ થઇ ગઇ હતી અને આ શખ્સ ભાગી ગયો હતો. આ બનાવને લઇને આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા બાદ બાળકીની માતાએ રાકેશ કનુ સોલંકી વિરૂદ્ધ બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો સહિતની કલમ લગાવી આગળની તપાસ પીઆઇ આર.બી. સોલંકી ચલાવી રહ્યા છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો