ગીરમાં સિંહબાળે માતા સાથે મસ્તી કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિંહબાળની માતા સાથે મસ્તી - Divya Bhaskar
સિંહબાળની માતા સાથે મસ્તી
  • સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો

જૂનાગઢ: સિંહબાળ માતા સાથે મસ્તી કરતું હોય તેવો વીડિયો વાયરલ થયો છે. જેમાં માતૃપ્રેમ જોવા મળી રહ્યો છે. સિંહબાળ  માતા સાથે મસ્તી કર્યા બાદ ખુલ્લા મેદાનમાં વિહરતું જોવા મળે છે. આ દ્રશ્યો કોઇએ મોબાઇલમાં કેદ કરી લીધા હતા.


અન્ય સમાચારો પણ છે...