તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢમાં સ્વામી આનંદ સ્વરૂપદાસજીએ પરિણીતાનું અપરહણ કરી કારમાં દુષ્કર્મ આચર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વામી આનંદ સ્વરૂપદાસજીની ફાઈલ તસવીર - Divya Bhaskar
સ્વામી આનંદ સ્વરૂપદાસજીની ફાઈલ તસવીર
  • ફરિયાદ કરીશ તો દીકરીને ઉપાડી જઇશની ધમકી આપી
જૂનાગઢ: જૂનાગઢના સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ સ્વામી આનંદ સ્વરૂપદાસજી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,  ચાલુ કારે સ્વામીએ છરી બતાવી દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે પરિણીતાને પોલીસમાં ફરિયાદ કરશે તો તેની દીકરીને ઉપાડી જશે તેવી સ્વામીએ ધમકી આપી હતી. સ્વામીના ડ્રાઇવર સામે પણ પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો