તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માળિયાના ખેડૂત પરિવારે કંકોત્રીમાં લખ્યું ખેડૂતનું હિત અને કોંગ્રેસની જીત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સર્કલમાં કંકોત્રીમાં લખાયેલું લખાણ - Divya Bhaskar
સર્કલમાં કંકોત્રીમાં લખાયેલું લખાણ
  • લખાણ સાથે કોંગ્રેસનું નિશાન પણ મુકાયું  
જુનાગઢ: માળિયાહાટીના તાલુકાના ગીરના જલંધર ગામના ભાણજીભાઈ ખિમાભાઈ દવેના પુત્ર અને પુત્રીના લગ્ન નિમિત્તે લખવામાં આવેલી કંકોત્રીમાં કોંગ્રેસના હાથના નિશાન સાથે ખેડૂતોનું હિત અને કોંગ્રેસની જીત તેવું લખવામાં આવ્યું છે. અત્યાર સુધી મોદીને વોટ આપવા માટેનું લખાણ કંકોત્રીમાં લખાતું હતું પરંતુ સરકાર પ્રત્યે ખેડૂતોની નારાજગી જોવા મલી રહી છે. 

1) વિવિધ પ્રશ્નોને લઇ ખેડૂતોમાં નારાજગી

ઉલ્લેખનીય છે કે ખેડૂતોને ટેકાના ભાવ, દેવા સહિત દરેક મુદ્દે સરકાર તરફથી નારાજગી છે. ડીએપીમાં ભાવ વધારો, પાણીની અછત, વિજળીના પ્રશ્નો ખેડૂતોને મોટા પ્રમાણમાં નડી રહ્યા છે. ખેતીપ્રધાન દેશ ભારતમાં ભાજપને ખેડૂતોની ઉપેક્ષા મોટાપાયે નડી જશે તેવું ચર્ચાઇ રહ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો