તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગીર સોમનાથના તાલાલા પંથકમાં 3.5નો ભૂકંપનો આંચકો, લોકોમાં ભયનો માહોલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • રાત્રે 12:07 કલાકે 3.5નો ભૂકંપનો આંચકો અનુભવાયો 

ગીર સોમનાથ:તાલાલા પંથકમાં મોડી રાત્રે 12:07 કલાકે 3.5નો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેને લઈને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં અને લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આંચકાનું કેન્દ્ર બિંદુ તાલાલાથી 16 કિલોમીટર દૂર નોંધાયું હતું. મહત્વનું છે કે ભૂકંપના આંચકાથી ગ્રામ્ય વિસ્તારોમાં 100 જેટલા મકાનોમાં તિરાડો પડી ગઇ હતી. રાત્રીના 12 વાગ્યાથી વહેલી સવારના 5 વાગ્યા સુધીમાં ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં ભૂકંપના 4 આંચકા અનુભવાયા હતા.